ઝટપટ બનાવો બ્રેડની ટેસ્ટી ચાટ જે તમે ક્યારેય નહિ ખાધી હોઈ

0
289

સામગ્રી

  • અડધો કપ બાફેલા બટેટા
  • બટર તળવા માટે
  • ૬ સ્લાઈસ બ્રેડ
  • ઝીણી સમારેલી ડુંગળી
  • જીણું સમારેલું ટમેટું
  • ફુદીના અને કોથમીર ની ચટણી
  • આમલી ની ચટણી
  • ચાટ મસાલો
  • દહીં -એક ચમચી
  • સેવ – 50 ગ્રામ
  • સ્વાદ અનુસાર મીઠું
  • લાલ મરચું પાઉડર
  • કોથમીર અને દાડમ – ગાર્નીશ કરવા માટે

બનાવવાની રીત

સૌ પહેલા બ્રેડ ના નાના ટુકડા કરીને તેને બટર માં બન્ને બાજુ શેકી લ્યો. પછી શેકેલી બ્રેડ ને પ્લેટ માં કાઢી તેના પર દહીં અને બાફેલા બટેકા ની એક એક સ્લાઈસ મુકો. પછી તેના પર ફુદીના અને કોથમીર ની ચટણી, ડુંગળી, ટમેટા, આમલી ની ચટણી નાખો.

પછી તેના પર ફરીથી થોડું દહીં, લાલ મરચું, ચાટ મસાલો નાખો. મીઠું છાંટી કોથમીર, સેવ અને દાડમ થી ગાર્નીશ કરી સર્વ કરો.

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ્સ પ્રમાણે સૌપ્રથમ Visit Group ની બાજુના ત્રણ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લીક કરો અને પછી See First પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુક માં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ તથા પ્રેમનો પાસવર્ડ જરૂરથી લાઇક કરી લેજો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here