Whstapp યુઝર્સ માટે ખરાબ સમાચાર, હવે નહીં મળે આ ફીચર

0
966

ફેસબુક મેસેન્જર માં હોય કે ક્રોમમાં એપ્લિકેશન માટે ડાર્ક મોડ ફીચર ખૂબ જ મહત્વ નો છે અને તે ખૂબ જ ચર્ચામાં પણ છે. Whatsapp માં પણ આ ફીચરની આવવાની વાત ઘણા વર્ષોથી કરવામાં આવે છે પરંતુ આ ખબર હવે ખબર છે કે આ ફીચર Whatsapp માટે નહીં આવે.

WABetalInfo ના અનુસાર આ ફિચરને એન્ડ્રોઇડ એપ માંથી પૂરી રીતે હટાવી દેવામાં આવ્યું છે. ટ્વિટમાં કહ્યું કે આ 2.19.123 Beta ફીચર વર્જનથી પણ હટાવવામાં આવ્યું છે અને આવવા વાળા અપડેટ માં આ નહીં મળે.

આ પહેલા WABetalInfo એ કહ્યું હતું કે વોટ્સએપમાં આ ફીચરની ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. પરંતુ ડાર્ક મોડ ક્યારે રજુ કરવામાં આવે તેને લઈને કોઈપણ જાણકારી સામે આવી નથી પરંતુ ડાર્ક મોડ ફીચર ને લઇને WABetaInfo એ પહેલા ઘણા ટ્વિટ કર્યા છે જેમાં એક નીચે  દેવામાં આવેલા સ્ક્રીનશોટ માં જોવામાં આવે છે.

શું હોય છે ડાર્ક મોડ ફીચર

આ મોડને ઓન કરવાથી વોટ્સએપનું બેક્ગ્રાઉન્ડ કલર-કાળો થઈ જાય છે. તેનાથી યુઝર્સ લાંબા સમય સુધી વિના કોઈ પરેશાની થી Whatsapp પર ચેટિંગ કરી શકે છે જેથી યુઝર ની આંખો પર કોઇ ખરાબ અસર નહીં પડે. તેના સિવાય ડાર્ક મોડેથી ફોનની બેટરી ની પણ બચત થઈ શકે છે.

વોટ્સએપે બદલી આ ફીચર ની જગ્યા

Whatsapp એ પોતાના એકબીજાની પ્લેસમેન્ટમાં બદલાવ કર્યો છે. WABetaInfo ની જાણકારીના અનુસાર વોટ્સએપે બીટા વર્ઝન 2.19.101 અપડેટ માં ‘Archived Chats’  ઓપ્શનને મેઈન મેન્યુમાં શિફ્ટ કરી દેવામાં આવશે . તમને કહી દઈએ કે હવે આર્કાઇવ ઓપ્શન અને જુઓ તો તે તમારી chat માં સૌથી નીચેની તરફ મળશે. પરંતુ આવે અપડેટ ની પછી આ Main menu માં જોવામાં આવી શકે છે. નીચે દેવામાં આવેલા અપડેટ ની પછી સ્ક્રીનશોટ પર નજર નાખો તો તમને આસાનીથી સમજી શકાય છે.

અત્યારે Whatsapp ખોલવા પર આપણને ત્રણ ડોટ પર ટેપ કરવાથી આપણને ‘New Group’, ‘New Broadcast’, ‘WhatsApp Web’, ‘Starred Message’ અને ‘Settings’  ના ઓપ્શન મળે છે . પરંતુ 2.19.101ના પછી આ સિરીઝમાં whatsapp web ના નીચે ના ઓપ્શન મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here