વોટ્સઅપ પર તમે Delete થયેલો મેસેજ પણ તમે વાંચી શકશો, જાણો તેની રીત

0
3670

વોટ્સઅપ નવા નવા ફીચર્સ લાવીને પોતાની એપ્લિકેશનને અપડેટ કરતું રહે છે સાથો સાથ વપરાશકર્તાઓને પણ આનો લાભ મળતો રહે છે. થોડા સમય પહેલા જ વોટ્સઅપ દ્વારા લાવવામાં આવેલ કે મોકલવેલ કોઈપણ મેસેજને તમે ડિલીટ કરી શકશો એટલે કે સામેવાળા વ્યક્તિએ વાંચ્યા પહેલા તમે તેને ડિલીટ કરીને મેસેજને પાછો ખેંચી શકો છો જેથી ભૂલથી થયેલ મેસેજને ડિલીટ કરી શકીએ.

વોટ્સઅપ પર જ્યારે પણ સામેવાળી વ્યક્તિ મેસેજ ડિલીટ કરે છે ત્યારે તે જગ્યા પર તમને મેસેજ આવી જશે કે “This messege wasa deleted”. આ મેસેજ બંને વ્યક્તિને જોવાં મળે છે મતલબ કે મોકલનાર અને મેળવનાર બંને વ્યક્તિને. પરંતુ મેસેજ મેળવનાર દરેક આ મેસેજ વાંચવા ઈચ્છે છે કે તેને શું મેસેજ કરવામાં આવ્યો હતો અને ડિલીટ કરી નાંખવામાં આવ્યો.

તો અમે તમને જણાવી દઈએ કે તમે પણ આ મેસેજ વાંચી શકો છો. તમે પણ તમને મોકલવામાં આવેલ ડિલીટ મેસેજને વાંચી શકો છો. જ્યારે કોઈ મેસેજ ડિલીટ થઈ જાય છે ત્યારે સ્ક્રીન પર મેસેજ જોવા મળે છે કે “This messege wasa deleted” આમ છતાં પણ તમે આ મેસેજ વાચી શકો છો.

તેના માટે તમારે પ્લે સ્ટોર માંથી કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન નો ઉપયોગ કરવાનો રહેશે. આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન Notification History નો ઉપયોગ કરવાની જે ફોનની નોટિફિકેશનને ઍક્સેસ કરી શકે અને તમને નોટિફિકેશનના રૂપમાં ડિલીટ થઈ ગયેલા મેસેજને તમને બતાવશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here