વાયેગ્રા કરતાં પાંચ ગણી વધુ તાકાતવાળી અને સસ્તી છે આ વસ્તુ

0
3715

અત્યારની ભાગદોડ વાળી જિંદગીમાં વ્યક્તિની શારીરિક અને માનસિક તાણનો અનુભવ કરે છે. આજની આ વ્યસ્ત જીવનશૈલી, બહારનું ખાવા પીવાનું વગેરે બાબતો વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પાડે છે. અત્યારની આ બદલાતી જતી જીવનશૈલીની અસર પણ વ્યક્તિની જાતિયશક્તિમાં ઘટાડો કરે છે.

આ પ્રકારની અસરના ઉપાય તરીકે અને પોતાના લગ્ન જીવનને રોમાંચક બનાવવા માટે વાયેગ્રાનો ઉપયોગ કરતાં હોય છે. જો કે વાયેગ્રા ખૂબ જ મોંઘી હોવાથી દરેક વ્યક્તિને પરવડે તેવી હોતી નથી, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણકે તમારા ઘરમાં એવી વસ્તુ પડેલી છે જે કિંમતમાં તો સાવ સસ્તી છે પરંતુ અસર કરવામાં તો વાયેગ્રાથી પણ વધુ અસરકારક છે. તો આવો જાણીએ આ વસ્તુ વિશે.

અહી અમે તમને જે વસ્તુ વિશે જણાવશુ તે વાયેગ્રા થી કઈ ઓછી નથી પરંતુ તેના કરતાં પણ વધારે અસરકારક છે. નપુસંકતા કે ઓછા સ્પર્મ કાઉન્ટની સમસ્યાથી પરેશાન હોય ત્યાં વ્યક્તિ માટે આ ચીજ બહુ કામની છે. અહી અમે વાત કરી રહ્યા છીએ ઘરમાં ખાવામાં વપરાતી હિંગ વિશે. હિંગ ફક્ત ઘરના રસોડામાં જ નથી વપરાતી પરંતુ આરોગ્ય માટે પણ હિંગ ગુણકારી હોય છે. શરીર સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે.

પુરુષોમાં નપુસંકતા, સ્વપ્નદોષ, શીઘ્રપતન કે સ્પર્મની કમીના ઈલાજ માટે હિંગનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હિંગને જમવાની વસ્તુમાં ભેળવીને નિયમિત રીતે ખાવાથી જાતિય સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય હિંગને ગરમ પાણીમા નાંખીને નિયમિત રીતે દરરોજ પીવાથી તે જાતિય તાકાત વધારે છે. આ રીતે હિંગનું સેવન કરવાથી ૪૦ દિવસમાં જ તમારી જાતિય તાકાતમાં તેની અસર થતી જોવા મળશે.

સૌથી પહેલા એક ચમચી ઘીમાં ચમચીના ચોથા ભાગ જેટલી હિંગને તળી લો. ત્યારબાદ તેમાં અડધી ચમચી વડનું દૂધ અને તેમાં થોડું મધ ઉમેરી દો. આ તૈયાર કરવામાં આવેલા મિશ્રણને નિયમિત રૂપે દરરોજ ૩૦ થી ૪૦ દિવસ સુધી કરવાનું રહેશે. આ સિવાય હિંગનો ઉપયોગ પ્રાઈવેટ ભાગના સંક્રમણને દૂર કરવા માટે પણ ઉપયોગ થાય છે. આ સિવાય હિંગ ઘણા પ્રકારની બીમારીઓને ઠીક કરવામાં પણ ઔષધિનું કામ કરે છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here