તો આ કારણથી આજ સુધી નથી મળ્યા મહાભારત યુધ્ધના એકપણ યોધ્ધાંનાં શબ

0
650

સોશિયલ મીડિયા પર હમણાં થોડા ટાઈમ થી એક વાત ચર્ચાઈ રહી છે કે જો મહાભારતના યુદ્ધમાં લાખુ સૈનિકો મરી ગયા હતા તો આજ સુધી તેમના શવ ધરતી ઉપર કેમ જોવા નથી મળ્યા.

આજે તમે તેના પાછળનું કારણ જણાવીશું

પ્રાચીન ભારતમાં યુદ્ધ માત્ર દિવસે થતું હતું સુરજ પડતાની સાથે શંખનાદ થતો હતો અને તેના પછી યુદ્ધને બંધ કરી દેવામાં આવતું હતું અને કોઈ પણ સૈનિક દુશ્મન સૈનિક ઉપર પ્રહાર નહોતા કરી શકતા.

સૂર્યાસ્ત થઈ ગયા પછી ઘાયલ સૈનિકોને દવા કરવામાં આવતી હતી અને બચેલા સૈનિકો ની ગણતરી કરવામાં આવતી હતી અને તેની ઉપરથી ખબર પડતી હતી કે મરેલા સૈનિકોની સંખ્યા કેટલી છે. તેના પછી જ બીજા દિવસની લડાઈ રણનીતિ ની તૈયારી કરવામાં આવતી હતી.

યુદ્ધ ભલે કટર દુશ્મન સાથે હોય પરંતુ પ્રાચીન દુશ્મન સૈનિકના શવ ની સાથે દુર્વ્યવહાર નહોતા કરતા. અને દુશ્મન ના શવ ને પોતાના પરિવારને સોંપી દેવામાં આવતો હતો જેથી તેમના અંતિમ સંસ્કાર થઈ શકે. અને જે સૈનિકને પરિવાર ન હતો તેમને સૈનિક મિત્રો જ અંતિમ સંસ્કાર કરતા હતા. હિન્દુ ધર્મમાં જો દફનાવવાની જ પરંપરા ના હોય તો શવ ક્યાંથી મળી શકે છે?

આ એક નાની વાત આજના માણસો ને સમજાવી ખુબ જ મુશ્કેલ છે. ભારતમાં રહેલા માણસો જ બધાના મનમાં આશ્ચર્ય પેદા કરે છે અને તેનાથી ધીરે ધીરે બધા સત્યને જૂઠું માનવા લાગે છે. અને ધીરે ધીરે પોતાના ધર્મથી અલગ થઈ જાય છે. અને તેનાથી ધર્મને અલગ કરવા વાળા માણસો  નુ કામ ખૂબ જ સરળ બની જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here