“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ની આ અભિનેત્રીનો બોલ્ડ અવતાર આ પહેલા તમે ક્યારેય નહીં જોયો હોય

0
1521

નાના પડદાના સૌથી લોકપ્રિય હાસ્ય ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પાછલા દસ વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહેલ છે. આ ધારાવાહીકે દર્શકોના દિલમાં પોતાને ખૂબ જ સારી જગ્યા બનાવી લીધેલ છે. તેમાં બધા જ પાત્રો પોતાની જગ્યાએ ખૂબ જ અનોખા છે.

તેમાંથી એક છે રીટા રિપોર્ટર. ધારાવાહિકમાં તો તે ખૂબ જ સાધારણ અવતારમાં નજર આવે છે પરંતુ પોતાને અસલ જિંદગીમાં તે એકદમ ખુલીને જીવે છે. જે તમે અહીં આપેલી તસવીરોમાં જોઇ શકો છો. તેનું સાચું નામ પ્રિય આહુજા રાજદા છે.

તે દેશ-વિદેશમાં ફરતી રહે છે અને થોડા સમય પહેલાં જ રજાઓ ગાળવા માટે સમુદ્ર કિનારે જોવામાં આવી હતી જ્યાં તેનો આ બોલ્ડ અવતાર જોવા મળેલ હતો. તમે કદાચ આ પહેલા ક્યારેય પણ આ રીતે તેને જોઈ નહિ હોય.

તેઓએ જ્યારે પોતાના સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરી તો ખુબ જ વાયરલ થઈ હતી. અને તેમના ચાહકો આ તસવીરો જોઈને દિવાના થઈ ગયા હતા. હવે તેના લગ્ન થઈ ચૂક્યા છે અને પોતાના પતિ સાથે સારો એવો સમય પસાર કરી રહી છે. જો તમને પણ તસવીરો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here