તમારો મોબાઇલ નંબર બદલી શકે છે તમારું નસીબ, બનાવી શકે છે તમને અમીર, જાણો કેવી રીતે

0
964

અંકશાસ્ત્ર અનુસાર અંકોનો આપણા જીવન અને કિસ્મત ઉપર વધારે પ્રભાવ પડે છે. અને તેના માટે એ જરૂરી છે કે તમે તમારા જીવનમાં સાચા અંકો  પસંદ કરો . અંક જ્યોતિષના માધ્યમથી દરેક ના જીવન માં કયા કયા અંphoકો સારા રહેશે તે જણાવે છે કેમકે તે પોતાની ગાડી બાઇક ફોન નંબર અને તે ઉપરાંત બીજી ઘણી બધી વસ્તુઓ લેતા સમયે નક્કી કરી શકે કે તેનો લખી નંબર આવશે કે નહીં.

અંક જ્યોતિષ અનુસાર તમારા જોડે જે ફોન નંબર છે તેમાં અશુભ નંબર આવે તો તમારા જીવનમાં પરેશાની આવી શકે છે. એટલા માટે સાચા નંબર જો તમારી પાસે હોય તો તમારું કિસ્મત બદલી શકે છે. આજે તમને એવા જ નંબરો વિશે જાણકારી આપીશું કે જી તમારા ફોનમાં વધુ હોવાથી શુભ ગણાય છે.

અંક શાસ્ત્રો અનુસાર આ નંબર હોય છે તમારા ફોનમાં શુભ

9 નંબર : અંકશાસ્ત્ર પ્રમાણે તમારા ફોન નંબર 9 નંબર વધુ આવે તો તે શુભ ગણવામાં આવે છે. આ નંબર તમારા ભાગ્યને ખોલી નાખે છે અને ધનવાન બનાવી દે છે. ફોન નંબર સિવાય જો તમે કોઈ ગાડી લેતા હોય તો તેની નંબર પ્લેટ ન હોય તો વધુ સારું રહે છે. આ નંબર ને અભ્યાસ કરવા વાળા માણસો લેખક અને પત્રકારો માટે ઘણુ શુભ માનવામાં આવ્યો છે. એટલા માટે આ ક્ષેત્રમાં રહેલા માણસો પોતાનો મોબાઇલ નંબર લેતા સમયે ધ્યાન રાખે કે 9 અંક વધુ આવે.

૩ અને ૪ નંબર : જે માણસો ગાયન કલાકાર ચિત્ર કલાકાર અને એક્ટિંગમાં જોડાયેલા છે તેમના માટે ત્રણ અને ચાર અંક ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ બંને અંકોને જ્ઞાન અને રચના સાથે જોડવામાં આવેલા છે. જો તમારા ફોનમાં ત્રણ અને ચાર આંકડા વધુ હોય તો તમને તમારી કલા મા સફળતા મળે છે. એટલા માટે તમે તમારા ફોન નંબર લેતી સમયે તપાસ કરી લો કે ત્રણ અને ચાર નંબર વધુ આવે.

૬ અને ૭ નંબર : ૬ અને ૭ નંબર ની પણ લકી માનવામાં આવે છે. જો તમારા ફોન નંબર માં આ અંક વધુ હોય તો તમને દરેક કાર્યમાં સફળતા મળે છે. પંકજ શાસ્ત્રો અનુસાર જો છો નંબર તમારા મોબાઇલમાં વધુ હોય તો તમને જીવનમાં વધુ પ્રેમ મળે છે. અને સાત નંબર વધુ શક્તિશાળી હોય છે તેથી જો સાત નંબર તમારા ફોનમાં વધુ હોય તો તમે બીજા માણસો ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી શકો છો. અને ખૂબ જ પ્રભાવશાળી માણસ બની શકો છો.

2 નંબર : ખેલ પોલીસ અને સેનામાં આ ક્ષેત્ર વાળા માણસો માટે બે નંબર ખૂબ જ શુભ ગણવામાં આવે છે. તેથી બે નંબર તમારા ફોનમાં વધું હોય તો તમે ખૂબ જ સફળતા મેળવી શકો છો.

આ અંકો હોય છે અશુભ

મોબાઇલમાં વધુ આઠ આંકડો હોય તો અશુભ ગણાય છે. આ નંબર ને સમસ્યાઓ સાથે સંકળાયેલો ગણવામાં આવે છે. તેથી તમે જ્યારે પણ મોબાઈલ નંબર પસંદ કરો ત્યારે તે વાતનું ધ્યાન રાખવું કે આઠ નંબર વધુ ના આવે. આઠ અંકની સાથે પાંચ અંકને પણ અશુભ માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here