સની દેઓલ – અમીષા પટેલ ની ગદ્દરની બનશે સીક્વલ, જ્યાં પુરી થઈ હતી સ્ટોરી ત્યાંથી જ શરૂ થશે

0
845

2001 માં બનેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા નું સિક્વલ બનવા જઈ રહ્યો છે. આ સિક્વલમાં ફરી એક વખત સની દેઓલ અને અમીષા પટેલ ની જોડી સાથે જોવા મળશે. અનિલ શર્મા નિર્દેશિત તે સમયે ગદર બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. તે ફિલ્મો સનીદેવલ અને અમીશા પટેલ ની મુખ્ય ભૂમિકા નિભાવી હતી. હવે ચર્ચા છે કે તેનું સિક્વલ બનવા જઈ રહ્યું છે.

તારા નાં દિકરા જીત ની હશે સ્ટોરી

18 વર્ષ પહેલા આવેલી આ ફિલ્મે ૨૫૦ કરોડની કમાણી કરી હતી. ફિલ્મના sequel ને લઇને 15 વર્ષથી કામ ચાલી રહ્યું છે. ફિલ્મ જ્યાંથી પૂરી થઈ હતી ત્યાંથી આગળ વધશે અહીં શનિ દેઓલ (તારા સિંગ) અમીષા પટેલ (સકીના) અને તેના છોકરા જીત ની કહાની હશે. ફિલ્મની કહાની ઇન્ડિયા પાકિસ્તાન ના એન્ગલ થી આગળ વધારવામાં આવશે.

ડાયરેક્ટરના છોકરાએ નિભાવ્યો હતો જીત નો રોલ

ગદર ના સિક્વલમાં પણ જુના સ્ટાર નજર આવશે. ફિલ્મની કહાની લઈને સની  અને અમીશા સાથે ચર્ચા થઈ છે. તે ફિલ્મો તારા સિંગ નો છોકરો જીત નો રોલ નિર્દેશક અનિલ નો છોકરો ઉત્કર્ષ એ નિભાવ્યો હતો. અને તેઓ ઈચ્છે છે કે ફિલ્મના સિક્વલમાં જીત રૂપમાં ઉત્કર્ષ જ નજર આવે. અનિલ કહે છે કે મારા છોકરાએ જીતનો રોલ કર્યો હતો અને હવે તે મોટો થઈ ગયો છે તો તારા સિંગના છોકરો જવાન ના રૂપ માં ફિટ નજર આવશે.

અપને નુ પણ સિક્વલ બનાવશે સની

2009 માં રીલીઝ થયેલી હિટ મૂવી અપને નુ પણ કામ ચાલુ કરી દેવાયું છે. જેને બોક્સ ઓફિસ પર ખાસ રિસ્પોન્સ નથી મળી રહ્યો આ ફિલ્મોમાં ડિમ્પલ કાપડિયા નો ભાણેજ કરણ કાપડિયા એ ડેબ્યૂ કર્યું છે. ફિલ્મમાં ઈશિતા દત્તા અને કરણવીર શર્મા પણ મુખ્ય કિરદારમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here