સ્નાન કરીને તરત જ બોલો આ મંત્ર તમારા ઈશારા પર દુનિયા નાચશે

0
2028

મિત્રો આજે અમે એક એવા મંત્ર વિશે જણાવીશું જેનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. તમારા કાર્ય માં આવતી બધી જ બાધાઓ દૂર થશે. આ બાધા ઓ તમને ખૂબ જ પરેશાની ઓ આપતી હશે. તેનાથી બચવા માટે ના ઉપાયો આજે અમે જણાવીશું.  મિત્રો આજે અમે જણાવીશું કે કઈ રીતે તમે દુનિયા માં પોતાનું રાજ ચલાવી શકશો. બીમાર લોકો પણ આ વસ્તુ ને કરી શકે છે.

મિત્રો જ્યારે તમે સ્નાન કરો છો તો સ્નાન કર્યા પછી તમારે મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરવો. આ મંત્ર ખૂબ જ શક્તિશાળી છે. તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે એ સાથે તમને ધનપ્રાપ્તિ ના ખૂબ જ સારા રસ્તાઓ મળે છે. ખરાબ અને નકારાત્મક શક્તિ ઓ તમારી આસપાસ પણ નહીં આવે. જો તમે એવું ચાહો છો છો કે બધા તમારું કહ્યું મને તો આ મંત્રનો જાપ કરવાનું શરૂ કરી દયો. એક ગ્લાસ માં પાણી લઈ 11 વખત આ મંત્ર નો જાપ કરો. આ મંત્ર નહિ એક ચમત્કાર છે. આ મંત્ર આ પ્રમાણે છે.

ૐ ત્રયમ્‍બકં યજામહે, સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।

ઉર્વારૂકમિવ બન્‍ધનામ્, મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।

સ્નાન કરીને તરત જ આ મંત્ર 11 વખત બોલવો. મોઢા ને ગ્લાસ ની સામે રાખીને જ મંત્ર બોલો. મંત્ર 11 વખત બોલી લીધા પછી તરત જ પાણી ને તમારા શરીર પર ઢોળી દયો. રોજ આ કરવું. આ ભગવાન શિવ ની શક્તિ છે. રોજ આ પાણી શરીર પર નાખો છો તો તમને ખૂબ જ લાભ થશે.

ધ્યાન રાખો મિત્રો કે સ્નાન કર્યા પછી આ ઉપાય તમારે કરવાનો છે. આંખો બંધ કરીને જ આ મંત્ર નો જાપ કરો. જ્યારે તમે મંત્ર બોલો ત્યારે પાણી ન ગ્લાસ ને તમારા મોઢાની બિલકુલ સામે જ રાખો જેથી તમે બોલો ત્યારે જે હવા નીકળે તે પાણી માં જાય. તેનાથી તમારી બધી જ મનોકામનાઓ પુરી થશે. તમને સફળતા પ્રાપ્ત થશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here