સીતાનું અપહરણ કરનાર રાવણ બ્રાહ્મણ હોવા છતાં પણ કેવી રીતે બન્યો રાક્ષસ

0
965

કાયમ માટે લોકોને સાંભળતા આવ્યા હશો કે રાવણ બ્રાહ્મણ હતો. પરંતુ તે રાક્ષસી પ્રવૃત્તિ  નો વ્યક્તિ હતો. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે તે પૂર્વજન્મમાં એક આદર્શ રાજા હતો. પરંતુ એવું શું થયું કે તેને રાક્ષસનું રૂપમાં જન્મ લેવો પડ્યો. આવો જાણીએ કે રાવણ બ્રાહ્મણ હોવા છતાં પણ રાક્ષસ બનવાની કહાની.

રામાયણ અનુસાર કૈકઈ દેશમાં સત્યકેતુ  નામનો રાજા હતો. તે ધર્મની પર ચાલવા વાળા તેજસ્વી પ્રતાપી અને બળશાળી રાજા હતો. તેના બે પુત્ર ભાનુપ્રતાપ અને બીજો  અરીમર્દન હતા. રામાયણ અનુસાર પિતાના મૃત્યુ પછી ભાનુ પ્રતાપ એ રાજકાજ સંભાળ્યું અને પોતાના રાજ્યના વિસ્તાર માટે યુદ્ધ શરૂ કરી દીધો . યુદ્ધના દરમિયાન તેણે ઘણા બધા રાજાઓને હરાવ્યા અને તેના રાજ્ય પર કબજો કરી લીધો. ભાનુપ્રતાપ એ રાજમાં પ્રજા ખૂબ જ ખુશ હતી.

રામાયણ અનુસાર એક દિવસે  ભાનુંપ્રતાપ  ઘના જંગલમાં શિકાર પર નીકળ્યા. ત્યાં તેને જાનવર જોયું. જાનવર નો પીછો કરતા કરતા તે જંગલમાં ખૂબ જ અંદર સુધી ચાલ્યા ગયા અને ભટકી ગયા. જાનવર નો પીછો કરતા સમયે તે એકલા હતા. તે દરમિયાન તે ભૂખ-તરસથી વ્યાકુળ થવા લાગ્યા. ખૂબ જ ભટક્યા બાદ તેને એક ઝૂંપડી જોઈ. ત્યાં તેને એક મુનિ જોયા.

કહેવામાં આવે છે કે તેમને કોઈ બીજુ નહીં પરંતુ ભાનુંપ્રતાપે હરાવ્યા હોય તે એક રાજા હતા. તે મુનિ ને ભાનુપ્રતાપ ઓળખી ન શક્યા પરંતુ મુનિએ તેને પહેચાની લીધા. ભાનુ પ્રતાપ એમના પાસે એક રાતે માટેની શરણ માંગી. મુની ની વાતોથી ભાનુપ્રતાપ ખુબ જ પ્રભાવિત થયા.

રામાયણ અનુસાર એના પછી મુનિને ભાનુપ્રતાપ એ વિશ્વ વિજયી થવાના ઉપાય વિશે પૂછ્યું. ભાનુપ્રતાપ એ તેને સવાલના પછી મુનિ પાસે મોકો હતો કે તે યુદ્ધમાં મળેલી હારનો બદલો લઇ શકે. મુનિએ રાજાને કહ્યું કે તે હજાર બ્રાહ્મણોને ભોજન કરાવશે તો તે વિશ્વ વિજય બની જશે. તેની સાથે જ મુનિએ કહ્યું કે હું ભોજન બનાવી અને તું પીરસજે.

પછી તૈયાર કરેલા કાર્યક્રમ મુજબ મુનિએ ભાનુપ્રતાપ સવારે ચાલ્યા ગયા. મુનિને ભાનુપ્રતાપ ને ત્યાં ભોજન બનાવવા માટે જવાનું હતું .પરંતુ તે ન જઈને રાક્ષસ કાળાકેતું ને પોતાનું રૂપ ધારણ કરાવી ને મોકલી દીધા. રામાયણના અનુસાર આ રાક્ષસ પણ પણ ભાનુપ્રતાપ થી બદલાવ લેવાનો ઇચ્છતા હતા. રામાયણમાં કહેવામાં આવે છે કે ભાનુપ્રતાપ કાળાકેતુ ના 100 પુત્રો અને દસ ભાઈઓને માર્યા હતા.

રામાયણ અનુસાર કાળાકેતું રાક્ષસને ભાનુપ્રતાપ ના ત્યાં જઈને ભોજન બનાવ્યું ભોજનમાં તેને માસ ભેળવી દીધું કે કહ્યું કે જ્યારે ભોજન પીરસવામાં આવી રહ્યું હતું ત્યારે આકાશવાણી થઈ અને કહેવામાં આવ્યું કે ભોજન ખાવા વાળા નો ધર્મ નષ્ટ થઈ જશે. તેના પછી બ્રાહ્મણ ક્રોધિત થઈ ગયા અને ભાનુપ્રતાપ ને શ્રાપ દીધો કે આગલા જન્મમાં તું પરિવાર સમેત રાક્ષસ બનીશ. તેના પર ભાનુ પ્રતાપ એ રસોડામાં જઈને બધું જોયું અને સમજે ત્યારે  ખૂબ જ મોડું થઈ ગઈ.

ધીરે-ધીરે તેનો રાજપાટ ચાલ્યું ગયું અને તે યુદ્ધમાં માર્યો ગયો. આગલા જન્મમાં ભાનુપ્રતાપ 10 માથાવાળો રાક્ષસ બની ગયો. જ્યારે નાનો ભાઈ અરીમર્દન કુંભકરણ બન્યો. તેમજ તેનો સેનાપતિ ધર્મરુચિ સોતેલો ભાઈ વિભીષણ બન્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here