શું તમે પણ ગરમ પાણીથી સ્નાન કરો છો, તો જાણો તેના નુકશાન

0
1919

શિયાળાના સમયમાં વધારે લોકો ગરમ પાણીથી નહાવા નું પસંદ કરે છે  જેથી સાફસુથરા લાગે અને નહાવાના દરમિયાન વધારે ઠંડીના લાગે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે ગરમ પાણીથી નહાવાના ફાયદાની સાથે તેનાથી કેટલાક નુકસાન પણ થાય છે. ફાયદાની વાત કરીએ તો તેનાથી સ્ટ્રેસ અને ટેન્શન દૂર રહે છે પરંતુ નુકસાન ઘણા બધા છે જેવા કે તેનાથી ત્વચાની બીમારી થવા લાગે છે.

કારણ કે ગરમ પાણીથી ત્વચાની બધી નમી નીકળી જાય છે. જેથી ત્વચા રુખી અને ખુરદરી થઈ જાય છે. એના સિવાય તેનાથી આંખ અને મસાની સમસ્યા પણ થવા લાગે છે. ગરમ પાણીથી નહાવાના નુકસાન તેનાથી તમને ઘણા નુકસાન થાય છે જે આ પ્રમાણે છે.

આંખોમાં સમસ્યા થવી

જ્યારે ગરમ પાણી આંખોમાં પહોંચે છે તો તેનાથી આંખોની ગરમી ઓછી થઈ જાય છે જેનાથી આંખમાં રેડનેસ અને પાણી આવવાની સમસ્યા થઇ શકે છે.

વાળ સૂકા થઈ જવા

જો તમે વાળ ખરવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તમારે ગરમ પાણીથી ન નહાવું જોઈએ કેમ કે ગરમ પાણીથી વાળ ખૂબ જ ખરે છે તેના સિવાય વાળો માં મોઇશ્ચર ઓછું થઈ જાય છે જેનાથી વાળ સૂકા થઈ જાય છે.

ચહેરા પર ખીલ થવા

કોઈપણ વ્યક્તિના માટે ખીલ થવા તે સમસ્યા ખૂબ જ મોટી હોય છે. કારણ કે તેનાથી સાફ ચહેરો ખૂબ જ ખરાબ લાગે છે. ગરમ પાણીથી ચહેરાની પ્રાકૃતિક નમી ઓછી થઈ જાય છે. જેનાથી ચહેરા પર ખીલ નો સામનો કરવો પડી શકે છે.

ખંજવાળની સમસ્યા

શિયાળાના સમયમાં ત્વચા પહેલાથી જ સુખી હોય છે જો તેના પર ગરમ પાણી નાખવા માં આવે તો ત્વચા વધારે રૂખી થઈ જાય છે. એવી સ્થિતિમાં ખંજવાળની સમસ્યાનો સામનો કરવો પડે છે કારણ કે ગરમ પાણી ત્વચાની નમી છીનવી લે છે.

ત્વચા પર કરચલીઓ આવવી

સ્કિન પર કરચલીઓ એક પ્રાકૃતિક સમસ્યા છે પરંતુ જો લગાતાર ગરમ પાણીથી નહાવામાં આવે તો ત્વચા પર જલ્દી કરચલીઓ આવી જાય છે કારણ કે ગરમ પાણીથી સ્કિનને  નુકશાન થાય છે.

ત્વચાનું ડલ થઈ જવું

જો તમે ન્હાવામાં ગરમ પાણીનો ઉપયોગ કરો છો તો તમારે પોતાની આદતને બદલવી જોઈએ કારણકે, વધારે ગરમ પાણી સ્કિનને ડલ બનાવે છે અને સ્કિનની ચમક ઓછી થઈ જાય છે.

નખ પર અસર પડવી

ગરમ પાણીથી હાથ, પગ અને નખ પર ખૂબ જ ખરાબ અસર પડે છે કારણ કે જો તમે તમારા નખને સાફ અને સારા રાખવા ઈચ્છો છો તો નહાવા માટે વધારે ગરમ પાણીનો  બિલકુલ ઉપયોગ ન કરો.

ડેન્ડ્રફની સમસ્યા

આજના યુગમાં ઘણા બધા લોકોમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છે જોકે હવે બજારમાં ઘણા બધા શેમ્પુ આવે છે જે તેને હટાવવામાં મદદ કરે છે પરંતુ  ગરમ પાણી નો નહાવા માં ઉપયોગ કરો છો તો આ સમસ્યા વધી જાય છે.

હવે તમે ગરમ પાણીથી નહાવાના નુકસાનનો વિશે જાણી ગયા હશો. શરદીમાં વધારે લોકો ગરમ પાણીથી છે જોકે તેનાથી ઘણા ફાયદા થાય છે. પરંતુ જો જરૂરતથી વધારે ગરમ પાણીથી ન્હાવ છો તો તેનાથી ઘણા બધા નુકશાન પણ થાય છે. જ્યારે પણ તમે ગરમ પાણી ન્હાવ તો ધ્યાન રાખો કે પાણીનું તાપમાન ૩૨ ડિગ્રી સેલ્સિયસ થી વધારે ન હોવું જોઈએ. તેના સાથે ગરમ પાણી થી વધારે સમય સુધી નહાવું પણ ન જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here