શું તમે જાણો છો કે ક્યાં દિવસે નખ અને વાળ કાપવા જોઈએ?

0
4370

બ્રહ્માંડનો એક નાનો ટુકડો પૃથ્વી છે પૃથ્વી પર મનુષ્ય નો જન્મ થયો છે બ્રહ્માંડથી નીકળતી સર્વાધિક ઉર્જાનો પ્રભાવ પૃથ્વી પર પડે છે. આ ઊર્જાથી માનવ શરીર પ્રભાવિત થાય છે. એમ તો શરીરના પ્રત્યેક અંગ ઉપર બ્રહ્માંડથી નીકળતી ઉર્જાનો પ્રભાવ પડે છે. પરંતુ શરીરના આંગળીઓનો ઉગ્ર ભાગ અને માથું અત્યંત સંવેદનશીલ હોય છે. તેની સુરક્ષા માટે પ્રકૃતિએ નખ અને વાળ થી તેની રક્ષા કરે છે. સપ્તાહમાં ઘણા દિવસો એવા હોય છે કે જેમાં નખ અને સેવિંગ અને વાળ કાપવા થી આપણને નકારાત્મક ઉર્જા મળે છે જે આપણા સંવેદનશીલ ભાગને હાનિ પહોંચાડે છે.

નખ ક્યારે ના કાપવા જોઈએ

શનિવાર, મંગળવાર અને ગુરુવારના દિવસે નખ કાપવા જોઈએ નહીં.

શનિવાર

શનિવારે નખ કાપવાથી આયુષ્ય માં કમી આવે છે અને ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે.

મંગળવાર

મંગળવારના દિવસે નખ કાપવાથી ભાઈઓમાં મનમોટાવ થાય છે. સાહસ અને પરાક્રમ કમી આવે છે. શરીરમાં રક્ત સંબંધિત રોગ થાય છે.

ગુરૂવાર

ગુરુવારના દિવસે ન કાપવાથી શિક્ષામાં કમી આવે છે. અને ગુરુઓ સાથે અનબન થવાની શક્યતા રહે છે. અને પેટના સંબંધિત રોગો થાય છે. આ દિવસે ગ્રહોમાંથી આવવા વાળી કિરણો શરીર પર પ્રતિકૂળ પ્રભાવ કરે છે.

નખ ક્યારે કાપવા જોઈએ

સોમવાર, રવિવાર, બુધવાર અને શુક્રવારે નખ કાપવા શુભ માનવામાં આવે છે.

વાળને ક્યારે કાપવા જોઈએ

રવિવાર બુધવાર અને શુક્રવારના દિવસે વાળને કપાવવું શુભ માનવામાં આવે છે.

ક્યારે ના કાપવા જોઈએ

સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે વાળ કપાવવા થી નુકસાન થાય છે.

સોમવાર

આ દિવસે વાળ કાપવા થી સંતાનમાં હાની થાય છે. તેની શિક્ષા માં સમસ્યા આવે છે અને વાળ કાપવા વાળા વ્યક્તિનું મન અપ્રસન્ન રહે છે.

મંગળવાર

આજના દિવસે વાળ કાપવા થી ધનહાનિ થાય છે. મંગળ ગ્રહ કમજોર હોય તો મંગળવારના દિવસે વાળ ક્યારે કપાવવાના જોઈએ નહીં તો મંગળ ગ્રહ અશુભ ફળ આપે છે.

ગુરૂવાર

આ દિવસે વાળ કાપવા થી ગુરુની શુભતા માં કમી આવે છે. બુઝુર્ગ સાથે અનબન રહે છે અને દાંપત્ય જીવનમાં તણાવ આવે છે.

શનિવાર

આજના દિવસે વાળ કપાવવાથી શનિ ગ્રહની શક્તિ માં કમી આવે છે. ઘરના નોકર કામ છોડી દે છે અને મનમાં ખોટું કરવાના વિચારો આવે છે ગઠીયા અને કમરના રોગોમાં શનિવારના દિવસે વાળ કાપવા થી વૃદ્ધિ થાય છે. સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે શેવિંગ પણ કરવી જોઈએ નહીં. બુધવાર, શુક્રવાર અને રવિવારના દિવસે શેવિંગ કરવાથી સુખ-સમૃદ્ધિ બની રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here