શું તમારા હાથમાં છે આવું નિશાન? તો જરૂરથી વાંચજો આ આર્ટિક્લ

0
1153

મિત્રો જ્યોતિષ શાસ્ત્ર ની વિભિન્ન શાખા ઓ માં હસ્તરેખા શાસ્ત્ર આપણ ને હાથ ની રેખા ઓનું જ્ઞાન આપે છે. હાથ ની રેખાઓ જોઈને ભવિષ્ય વિશે જાણી શકાય છે. હથેળી માં ઘણા પ્રકારની રેખાઓ હોય છે જેમાં ભાગ્ય રેખા , વિવાહ રેખા વગેરે મુખ્ય છે. તેના સિવાય હથેળીમાં શુભ અને અશુભ ચિહ્નો પણ હોય છે. હથેળી માં નિશાનો નાની નાની રેખાઓ ટકરાવવા થી બને છે. કેટલાક ચિહ્નો શુભ તો કેટલાક ચિહ્નો અશુભ હોય છે. સ્ટારનું નિશાન, વર્તુળાકાર નું નિશાન શુભ હોય છે.

આજે અમે તમને હથેળી ના એવા નિશાન વિશે જણાવવાના છીએ જે ખૂબ જ અશુભ હોય છે. જ્યારે બે રેખાઓ એકબીજા સાથે ટકરાઈ છે ત્યારે X નું નિશાન બનતું હોય છે જે અશુભ છે. આમ તો હાથ માં ઘણી રેખાઓ હોય છે જેનાથી X નું નિશાન બનતું હોય છે. પરંતુ બધી જગ્યા એ બનતા X ના નિશાન અશુભ નથી હોતા. આજે અમે જણાવીશું કે કઈ જગ્યા એ X નું બનતું નિશાન અશુભ હોય છે.

હસ્તરેખા શાસ્ત્ર ના અનુસાર X નું નિશાન જીવન માં દુઃખ, નિરાશા, બેચેની, ગરીબાઈ વેગેરે આવે છે. X નું નિશાન રેખાઓ પર નિર્ભર કરે છે. X ના નિશાન થોડા લક્ષણો હોય છે. તે એક હિંસક મૃત્યુ નો સંકેત આપે છે. જો આ નિશાન પર્વત પર સ્થિત હોય તો તે વ્યક્તિ ના જીવન માટે ખૂબ જ શુભ હોય છે.

સૂર્ય ગ્રહ આપણ ને સમાજમાં યશ અને પ્રતિષ્ઠા અપાવે છે. આ જ પર્વત પર અશુભ ચિહ્ન મુસીબત ઉભી કરે છે. સૂર્ય પર્વત પર સ્થિત X સંકટ ને દર્શાવે છે. આ પર્વત પર X વ્યક્તિ ની બેઇમાન નીતિ ને દર્શાવે છે. વ્યક્તિ સારા મસ્તિષ્ક હોવા છતાં ખરાબ પ્રકૃતિ ના હોય છે. આ નિશાન વ્યક્તિ ની બુધ્ધિ ને નષ્ટ કરવાનું કામ પણ કરે છે. બધુ જાણતો હોવા છતાં તે ખરાબ કાર્યો કરવા લાગે છે. તે ઝગડા અને હિંસા દ્વારા મૃત્યુ નો સંકેત આપે છે. આવા વ્યક્તિ સાથે ઝગડા થાય તો તે ઉગ્ર રૂપ ધારણ કરી લે છે.

ચંદ્ર પર્વત પર X હોય તે વ્યક્તિ કલ્પના થી પ્રભાવિત રહેશે. વ્યક્તિ કાયમ સપના ની દુનિયા માં રહી પોતાને દગો આપશે. જ્યારે X શુક્રવાર પર્વત પર સ્થિત થશે તો કેટલાક સંકટ અને પ્રેમ સંબંધ તૂટવા ના સંકેત આપે છે. શુક્રવાર પર્વત પ્રેમસંબંધ અને વિલાસતા નું કારક માનવામાં આવે છે. એટલે X ની ચિહ્નન જીવન ના આ બે ક્ષેત્રો પર અટેક કરે છે. પરંતુ જ્યારે આ નિશાન કોઈ વ્યક્તિ માટે શુભ બને છે ત્યારે તો જરૂરત થી વધારે ફળ આપે છે.

જો X નું નિશાન ગુરુવાર પર્વત પર છે તો વ્યક્તિ ની કિસ્મત ખુલી જાય છે. તે શુભ સંકેત આપે છે. તે સુખ સમૃદ્ધિ આપે છે. આવા લોકો શિક્ષા ના ક્ષેત્ર માં પ્રથમ આવે છે. જો X ભાગ્યરેખા બાજુ સ્થિત હોય તો તે કરિયર માં બાધા ઉતપન્ન કરે છે. ભવિષ્ય માં કઠોર પરિવર્તન આવે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here