સવારે ખાલી પેટ આ વસ્તુ લેવાથી આખુ જીવન ડોક્ટર અને દવાઓનું મોઢું નહિ જોવું પડે

0
3749

મિત્રો આ નુસખો શરીર ના દરેક રોગ નો ઈલાજ છે. જો તમે આ નુસખા ને સવારે ખાલી પેટ લ્યો છો તો તમારે આખી જિંદગી દવાઓ કે ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. તમે આ નુસખા ને ઘરે જ બનાવી શકો છો. મિત્રો આ નુસખા નું નામ છે ત્રિફલા ચૂર્ણ. લોકો તેને બનાવવામાં અને તેની વસ્તુ ખરીદવામાં ઘણા પ્રકારની ભૂલો કરી બેસે છે તેથી આ આર્ટિકલ છેલ્લે સુધી જરૂર વાંચજો. ત્રિફલા ચૂર્ણ અમૃત સમાન છે. તે વાત, પિત્ત અને કફ ત્રણેયને દૂર કરે છે.

તેના માટે હરડે, બહેડા અને આમળા ને સારી રીતે સાફ કરી લ્યો. તેના ઠળિયા કાઢી તેને પીસી લ્યો. તેનું ચૂર્ણ બનાવી લ્યો. હરડે નું ચૂર્ણ 10 ગ્રામ, બહેડા નું ચૂર્ણ 20 ગ્રામ, આમળા નું ચૂર્ણ 40 ગ્રામ લઈ મિક્સ કરી ત્રિફલા ચૂર્ણ બનાવવું. આ ચુર્ણ ને ફિટ ડબ્બા માં ભરી ને રાખવું.

આ ચૂર્ણ બજાર માંથી કદી ન લેવું. ઘરે જ આ ચૂર્ણ બનાવી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો. 4 મહિના પછી આ ચૂર્ણ પ્રભાવી રહેતું નથી અને તેની કાઈ જ અસર શરીર માં દેખાતી નથી. તેથી એટલું જ ચુર્ણ બનાવો જેટલું 4 મહિના સુધી ચાલી શકે. રોજ સવારે તાજા પાણી સાથે કોગળા કરી ખાલી પેટે એક ચમચી ચૂર્ણ નું સેવન કરવું. એક કલાક સુધી પછી કાઈ જ ખાવું કે પીવું નહિ. ફક્ત પાણી પી શકો છો.

તમે આ સેવનવિધિ ને એક નિયમ બનાવી લેશો તો તમારે આખી જીંદગી કાંઈ જ દવા લેવાની જરૂર પડશે નહિ. જો તમે કોઈ પણ રોગ થી ગ્રસ્ત છો તો આ ચૂર્ણ જરૂર લ્યો. તમારા સગાઓ અને મિત્રો ને પણ તેના ફાયદા વિશે જરૂર જણાવો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here