સરસવના તેલ સાથે જોડાયેલ આ ટોટકા શનિદોષ થી છૂટકારો અપાવશે, ઘણી સમસ્યાઓનું થશે સમાધાન

0
701

સરસવનું તેલ આપણા રસોઈઘરમાં ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો છે. સરસવ ના તેલ નો ઉપયોગ ખાવા-પીવાની ઘણી જ વસ્તુઓમાં કરવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે સરસવના તેલનો ઉપયોગ શરીર પર માલિશ કરવામાં આવે તો તેનાથી હાડકાઓ મજબૂત બને છે. એ સિવાય સરસવનાં તેલને વાળમાં લગાડવામાં આવે તો વાળ મજબૂત બને છે.

આવી જ રીતે સરસવના તેલ સાથે ઘણી બધી માન્યતાઓ પણ જોડાયેલી છે. પરંતુ શું તમે એ લોકો જાણો છો કે સરસવના તેલનો ઉપયોગ ટોટકાના રૂપમાં પણ કરવામાં આવે છે.

આવો જાણીએ સરસવ તેલના ટોટકા વિશે

જો કોઈ વ્યક્તિને શનિ ગ્રહના દોસ્ત ને લીધે જીવનમાં પરેશાનીઓ ઉત્પન્ન થઈ રહી હોય તો આ સ્થિતિમાં શનિ ગ્રહને શાંત કરવા માટે સરસવના તેલ સાથે જોડાયેલ આ ટોટકા નો ઉપયોગ કરી શકે છે. જો તમે સરસવના તેલનો દાન કરો છો તો તમારી કુંડળીમાં શનિની દશા મજબૂત બનશે. આ સિવાય શનિ ગ્રહથી મળતા ખરાબ પ્રભાવ દૂર થશે અને તમને શુભ ફળની પ્રાપ્તિ થશે.

એવું માનવામાં આવે છે કે સરસવના તેલનો ઉપયોગ ટોટકા માં કરવામાં આવે તો જીવનમાં ચાલી રહેલી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે. જો તમારા જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો તમે પણ સરસવના તેલ ના ટોટકા નો ઉપયોગ કરીને પરેશાનીથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી સરસવના તેલ ના થોડા ટોટકા વિશે જાણકારી આપીશું. જો તમે તેને અપનાવો છો તો જરૂરથી લાભ પ્રાપ્ત કરશો.

જો કોઈ વ્યક્તિને પોતાના વેપારમાં મહેનત કરવા છતાં પણ નુકસાનીનો સામનો કરવો પડતો હોય તો આવી સ્થિતિમાં તેણે સરસ આવનાર સાથે જોડાયેલ ટોટકા નો ઉપયોગ કરી શકે છે. જેના માટે તમારે સરસવના તેલ માંથી બનેલ શાકને મજૂરોમાં દાન કરવાનું રહેશે. જો તમે આવું કરો છો તો તમને વેપારમાં નુકસાની જવાનું બંધ થઈ જશે અને નફો મળતો થઈ જશે.

જો તમને સ્વાસ્થ્ય સંબંધી પરેશાની રહેતી હોય અને પોતાની બધી બીમારીઓથી છુટકારો પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો સરસવના તેલ ના ટોટકા ને કારગર માનવામાં આવે છે. એક કટોરામાં સરસવના તેલ ને લઈને શરીરની નીચેથી ઉપર સુધી ફેરવો ત્યારબાદ તેલને ફેંકી દો. તેના લીધે સ્વાસ્થ્ય સંબંધિત બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે અને તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો આવશે.

જો કોઈ વ્યક્તિ ઉપર નકારાત્મક સત્યનો પ્રભાવ છે તો આ સ્થિતિમાં સરસવના દાણાને શરીર ઉપરથી ઉતારી ને એ દાણા ને આગમાં સળગાવી દેવા. આ ટોટકાના ઉપયોગથી નકારાત્મક શક્તિઓ નો પ્રભાવ દૂર થાય છે અને વ્યક્તિની સ્થિતિ સામાન્ય થઈ જાય છે.

જો તમારું કોઇ કાર્ય અધવચ્ચે અધૂરુ રહી ગયેલ હોય, કોશિશો કરવા છતાં પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત ન થતી હોય તો આ સ્થિતિમાં પીળા સરસવને દૂધમાં મેળવીને હવન કરો. આ ઉપાયને કરવાથી તમારા બધા જ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે તથા કાર્યમાં ઉત્પન્ન થતી થી દરેક મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here