સંતોષકારક સંભોગ ક્રિયા કેટલો સમયની હોવી જોઈએ? દરેક કપલે જરૂર વાંચવું

1
9383

સંભોગ કરવો એ દરેક વ્યક્તિનું મૂળ કર્તવ્ય છે પરંતુ પુરુષોના મનમાં હંમેશા એક સવાલ ઉદભવે છે કે તે પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે કેટલો સમય સંભોગ કરે કે જેના લીધે તેમનો પાર્ટનર ખુશ થઈ જાય, સાથે સાથે તેમના પ્રેમ સંબંધોમાં પણ સુધારો આવે. આજે એ વિષયમાં જ અમેરિકા નેશનલ હેલ્થ ડિપાર્ટમેંટ તરફથી કરવામાં આવેલી એક શોધ માં જાણવા મળેલ છે જેના અનુસાર આપણે પણ જાણવાની કોશિશ કરીશું.

આ શોધમાં જાણવાની કોશિશ કરવામાં આવેલ છે કે એક સારો સંભોગ કેટલા સમય સુધીનો હોવો જોઈએ. આ શોધમાં ડોક્ટર દ્વારા જે વાત કહેવામા આવી તે જાણીને તમને બધાને આશ્ચર્ય થશે. અમેરિકા નેશનલ હેલ્થ ડિપાર્ટમેંટ દ્વારા કરવામાં અલગ અલગ ટેસ્ટ કરવામાં આવેલા જેમાં તેમણે પોતાની આ શોધ દરમ્યાન ૭૫૯૦ કપલને શામેલ કરવામાં આવ્યા હતા. આ કપલ પર મેડિકલના અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આ સંશોધનના અંતે ડોક્ટર વેનિસા ગ્રેગ દ્વારા એવો રિપોર્ટ બનાવવામાં આવેલો કે પાર્ટનરને ખુશ કરવા માટે ૨ થી ૩ મિનિટનો સંભોગ સારો હોય છે. પરંતુ આ સામના સંભોગ દરમ્યાન કપલની વચ્ચેનો પ્રેમ સંબંધ પણ હોવો સૌથી વધારે જરૂરી છે. પ્રેમ વગર તમને ગમે એટલો સમય સુધી સંભોગ કરો એ સંભોગ ક્યારેય પણ સારો નથી હોતો.

સારી સંભોગ ક્રિયાને લઈને આ સમાચાર થોડા દિવસ પહેલા ડેઈલિ મેલમાં પણ પ્રકાશિત થયા હતા. જેમાં સંભોગને લઈને અમેરિકા નેશનલ હેલ્થ ડિપાર્ટમેંટ દ્વારા કરવામાં આવેલ શોધ વિશે બતાવવામાં આવ્યું છે. આ સંશોધન પણ એ તમામ લોકોના મનમાં ઉદભવેલ સવાલનો જવાબ મળી ગયો છે કે એક સારી સંભોગ ક્રિયા કેટલા સમય માટે હોવી જોઈએ.

પરંતુ આ સંશોધન પણ એ વાત પરથી પડદો ઉઠી ગયો કે જે લોકો દાવો કરતાં હતા કે તેઓ પોતાના પાર્ટનર સાથે ૩૦ થી ૪૦ મિનિટ સુધી સંભોગ કરે છે, જે બિલકુલ ખોટું છે. આ શોધમાં સંશોધન કરતાં ડોક્ટરનું કહેવાનું એ છે કે મનુષ્યના શરીરમાં આટલો સમય સુધીની ક્ષમતા નથી હોતી, જો કોઈ વ્યક્તિ દવાનું સેવન કરે છે તો પોતાના સંભોગ સામને વધારી શકે છે પરંતુ તેના લીધે તેના શરીરમાં સંક્રમણનો ખતરો પણ બહુ રહે છે.

તેના લીધે તેના પ્રાઇવેટ પાર્ટમાં ઇન્ફેકશનનો ખતરો પણ વધારે રહે છે, આ ઇન્ફેકશનને કારણે સોજો આવવો, ત્વચાને લગતા રોગ થવા વગેરે તકલીફોનો સામનો કરવો પડે છે, જેના લીધે અલગ અલગ પ્રકારની બિમારીઓ જન્મ લે છે. તો મિત્રો જો તમે તમારા પાર્ટનરને પ્રેમ કરો છો તો તેને વધારે પ્રેમ કરો, તેના શરીર સાથે ના રમો. જાણકારી સારી લાગે તો શેયર જરૂર કરજો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here