સાડાસાતીના પ્રકોપમાંથી મુક્ત થઈ આ રાશીઓ, હવે જીવનમાં આવશે અપાર ખુશીઓ

0
44058

જેમ કે આપણે જાણીએ જ છીએ કે ભગવાન શનિદેવના પ્રકોપથી દરેક વ્યક્તિ ધ્રુજે જ છે. તમને ખબર નહીં હોય કે શનિદેવને ન્યાયના દેવતા કહેવામા આવે છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં ખરાબ કર્મો કરે છે તથા કોઈનું ખરાબ ઈચ્છે છે તો ભગવાન શનીદેવ તેને આ જન્મમાં જ સજા આપે છે અને તેને દંડ ભોગવવો પડે છે. એ વાત પણ સાચી છે કે દરેક વ્યક્તિના જીવનમાં શનિ દેવતા દ્વારા સાડાસાતી જરૂર આવે છે.

તમને એ બતાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બધા માટે એક ખુશખબર આવી છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કેટલીક રાશિઓ પર શનિદેવની સાડાસાતી સમાપ્ત થઈ ગઈ છે અને એ રશીઓના જીવનમાં ખૂબ જ ખુશીઓ આવવાની છે. તેમના ઉપર મહાલક્ષ્મીજી ની કૃપા વરસવાની છે. જેનાથી તેઓ અત્યંત ધન મેળવશે અને પોતાના જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરશે.

ઘણીવાર એવું થાય છે કે લોકોને તેમની મહેનતુનું ફળ નથી મળતું અથવા તો એવું બને કે તેઓ જે કામ કરી રહ્યા હોય તેમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તથા કેટલીક વાર તો કોઈપણ જાતની અડચણ વગર કામ જડપથી પૂર્ણ થઈ જાય છે.

જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે જો તમારી કુંડળીમાં શનિ બર્મા સ્થાને હોય છે તો એનો મતલબ એવો થાય છે કે કુંડળી માં સાડાસાતી હોય કે ના હોય તેની સાથે જ શનિ ચંદ્રના બીજા સ્થાને ની લુપ્ત થઈ જાય છે ત્યારે તમારી કુંડળીમાં શનિની સાડાસાતીનો પણ અંત થઈ જાય છે. ત્યારબાદ એ લોકોના જીવનમાં અઢળક ખુશીઓ આવી જાય છે જેની તેઓ ઘણા સમયથી ઈચ્છા કરતાં હોય છે.

જ્યારે વ્યક્તિની કુંડળીમાં શનીદેવ બારમાં, પહેલા અને બીજા સ્થાને આવે છે ત્યારે કુંડળીમાં સાડાસાતી શરૂ થાય છે. સાડાસાતી વ્યક્તિની કુંડળી માં સાડા સાત વર્ષ સુધી ચાલે છે તેથી જ તેને સાડાસાતી કહેવામા આવે છે. શનિના બારમાં સ્થાને રહેવાથી વ્યક્તિના માથા અને હ્રદય પણ તથા બીજા સ્થાને રહેવા પર પગથી ઉતરતા પોતાનો પ્રભાવ આપે છે.

પરંતુ હવે ગ્રહોની સ્થિતિમાં પરીવર્તન થવાથી ૬ રાશીઓને શનિની સાડાસાતી પૂરી થાય છે. આ પરીવર્તન તમારા જીવનમાં ખૂબ જ શુભ હશે, છતાં એ ખાસ ધ્યાન રખવાનું છે કે આ સમયમાં વ્યક્તિએ તેના ક્રોધ પર કાબૂ રાખવાનો રહેશે કેમ કે એ તમારા કામને પણ બગડી શકે છે.

આજે રાતે સવારે ૭ વાગ્યેથી શનીદેવ આ ૬ રાશીઓને મુક્ત કરશે જેમાં મેષ, વૃષભ, કન્યા, મકર, તુલા, અને સિંહ સામેલ છે. આ ૬ રાશિઓ પરથી શનિદેવની સાડાસાતી પૂરી થાય છે અને તેમના પર માતા લક્ષ્મીની કૃપા વરસશે અને મનનું ધારેલું ફળ મળશે. આ ૬ રાશિઓના જાતકો હવે પોતાના ખરાબ સમયમાંથી બહાર નીકળતા જશે અને તેમના અટવાયેલા કર્યો પૂર્ણ થતાં જણાશે. તેમની દરેક મુશ્કેલીઓનું સમાધાન હવે તેમને મળી આવશે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here