રોજા તોડીને કર્યું રક્તદાન, હિન્દુ યુવકનો બચાવ્યો જીવ

0
1740

થોડા સમય પહેલા રમજાન મહિનો ચાલી રહ્યો હતો અને આ સમય દરમ્યાન ભાઈચારાની મિસાલ પેશ કરતા મુસ્લિમ સમુદાયની સાથે હિન્દુઓ પણ રોજા રાખ્યા હતા. તેની વચ્ચે એક આસામથી ખબર આવી રહી છે કે રોજા દરમિયાન ઇન્સાનિયત ની શાનદાર મિશાલ પેશ કરી છે. આ નવ જવાન એ સાબિત કર્યું કે ઈન્સાનિયત દરેક ધર્મ થી વધુ છે. તેણે જણાવ્યું કે ધર્મ જાતી સંપ્રદાયથી ઉપર ઇન્સાન નો ઇન્સાન માટે શું ફરજ હોય છે.

આસામના એક મુસ્લિમ યુવકે રોજા તોડીને રક્તદાન કર્યું અને એક હિંદુ યુવક ની જાન બચાવવા માં ડોક્ટરની મદદ કરી ત્યારે માત્ર એક ફોનથી કોઈક નો જીવ બચાવવા માટે રમજાન ના કાયદાની પરવા ના કરી.

અસમ ના મંગલદોઇ ના પાનુલ્લા અહમદ અને તાપસ ભગવતી ફેસબુક પેજ “ટીમ હ્મીમિનિટી – બ્લડ ડોનર એન્ડ સોશિયલ એકટીવીસ્ટ ઇન ઇન્ડિયા” ના સદસ્ય છે બંનેને ગુહાવટી ના એક હોસ્પિટલમાં ટ્યુમર નું ઓપરેશન કરાવવા માટે એક ફોન કોલ આવ્યો અને જણાવ્યું કે અસમના ધીમાજીના રંજન ગોગોઈ ને બ્લડની જરૂર છે અને ત્યારબાદ પાનુંલ્લાહ એ પહેલા ખોરાક લઈને રોજા તોડ્યો ત્યારબાદ રક્તદાન કરીને જીવ બચાવવામાં ડોક્ટરની મદદ કરી.

રંજન ને B+ બ્લડ ની જરૂરત હતી

હાથ મે ના દિવસે પાનુલ્લાહ અને તાપસ ને ખબર પડી કે રંજન ને બી પ્લસ ગ્રુપના બ્લડની જરૂર છે ઘણા ડોનરની તપાસ કરી પરંતુ ક્યારે ઉપલબ્ધ ના થયો ત્યારબાદ તેમણે જાતે રક્તદાન કરવાનો નિર્ણય લીધો અહમદ અને તાપસ ગુહાવટી ના એક હોસ્પિટલમાં કામ કરે છે બંને મિત્રો રેગ્યુલર blood donors છે.

રક્તદાન પહેલા વડીલો સાથે કરી વાત

પાનુંલ્લાહ જણાવ્યું કે તેણે પહેલા બુઝુર્ગ અને ઈસ્લામના જાણકાર માણસોને રોજા રાખવા સાથે રક્તદાન કરવાની વાત વિશે જણાવ્યું. તો તેને કહ્યું કે તે રક્તદાન તો કરી શકે છે પરંતુ પાછળથી તે ખુદ બીમાર પડશે ત્યારબાદ પાનુલ્લાહ અહમદે રોઝા તોડીને રક્તદાન કર્યું.

તંદુરસ્ત માણસોને કરી રેગ્યુલર રક્તદાન માટે અપીલ

ટીમ હ્મમૈનિટી એ પણ માણસને આ માણસાઈને શેર કરી અને જણાવ્યું કે શારીરિક રૂપથી ફિટ લોકોએ સમય સમય પર રક્તદાન કરવા માટે અપીલ પણ કરી છે. અને તેમણે કહ્યું કે ઈન્સાનિયત દરેક ધર્મ થી મહત્વનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here