રાતે સુતા પહેલા પાણી સાથે એક ચમચી વરિયાળી તમારી દરેક પરેશાનીઓ દુર કરી દેશે

0
1752

જમ્યા પછી દરેક માણસ વરિયાળી ખાતું હોય છે. આની સુગંધથી ખોરાક લીધા પછી મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરે છે. ખાસ તો લસણ અને ડુંગળીની વાસને દૂર કરે છે અને તેનાથી મોઢામાં સ્વાદ પણ આવે છે તે ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

કારણ કે તેમાં ખૂબ જ પૌષ્ટિક તત્વો આવેલા છે, તેમાં આયર્ન કેલ્શિયમ ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. હા તત્વ મોટાપો અને કબજિયાતની પરેશાનીને દૂર કરે છે. અને આંખોની રોશની ને વધારવા મદદ કરે છે. આજે આપણે જાણીશું કે આ નો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

મોટાપો દૂર કરો

જે માણસો તેમનું વજન ઓછું કરવા માગે છે તેમણે રાત્રે ઊંઘતા પહેલા એક ચમચી વરિયાળી ખાવી જોઈએ. આમાં રહેલું ફાઇબર પેટની ચરબીને ઓછું કરવામાં મદદ કરે છે.

કબજિયાત કરે દૂર

કબજીયાત ની સમસ્યામાં પણ આનું સેવન કરવું ખૂબ જ લાભ કારક છે. સવારે પેટ સારી રીતે સાફ ના થાય તો આખો દિવસ ખરાબ મૂડ રહે છે. અને કામ કરવામાં જરાય મન લાગતું નથી તેના માટે પીસેલી વરિયાળીમાં કાળું મીઠું નાખી પાણી સાથે મિક્સ કરી અને પીવું જોઈએ.

આંખોની રોશની

જેની આંખોની રોશની ઓછી થતી જાય છે તેમણે એક ચમચી વરિયાળી સાથે રાત્રે બે બદામ ખાવી જોઈએ તેનાથી આંખોની રોશની મસ્ત સુધાર આવે છે અને ઘણી વખત ચશ્મા ની પણ જરૂર પડતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here