રશિયાના રાષ્ટ્રપતિને પણ થયું આશ્ચર્ય અને મોદીને ફોન કરીને પુછ્યું કે કેવી રીતે મિગ-21 દ્વારા F-16 ને નષ્ટ કર્યું

0
1379

F-16 નો નાશ કરીને અભિનંદને રશિયાને પ્રભાવિત કરી નાખ્યું અને અમેરિકામાં પણ હલચલ મચાવી દીધી. ભારતના શેર વાયુસેના ના પાયલોટ અભિનંદન વતનમાં આવી ચુક્યા છે. તેમણે માત્ર ભારતમાં જ નહીં પણ પુરા વિશ્વમાં પોતાનું નામ રોશન કરી નાખ્યું છે. ભારત સિવાય રશિયા, બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, ચીન જેવા મોટા મોટા દેશોમાં અભિનંદન ની વાતો થવા લાગી છે.

માત્ર આ દેશોની વાત શું કરીએ ખુદ પાકિસ્તાન પણ પોતાના હિરાસતમાં રાખેલા ભારતીય જવાનની તારીફ કરે છે. અભિનંદન એ કંઈક એવું જ કામ કર્યું છે કે બધા તેની પ્રશંસા કરે છે. અભિનંદનને 2ND જનરેશન ના ફાઈટર મિગ-21 થી 4TH જનરેશનના અમેરિકા F-16 ને ઉડાવ્યું હતુ. તેમના આ બહાદુરી વાળા કામથી બધાના હોશ ઉડી ગયા હતા અને રશિયા ના ભારત સાથે ખૂબ જ સારા સંબંધો છે અને રશિયા વીગ કમાન્ડર અભિનંદન ને લઈને ખુબ જ ઉત્સાહમાં છે. રશિયાના રાષ્ટ્રપતિ વલાદીમીર પૂતિન ને વિંગ કમાન્ડર અભિનંદન ને તેજ દિમાગ ના ઘાયલ થઈ ગયા છે.

રશિયા રાષ્ટ્રપતિ થયા અભિનંદન થી પ્રભાવિત

મિગ-21 થી F-16 ને નાશ કરવુ હર કોઈની વાત નથી. જેના વિશે કોઈ વિચારી નથી શકતો તેઓ કામ એક ભારતીય પાયલોટે કરીને બતાવ્યું છે. આ ઘટનાથી રશિયાને પણ અમેરિકા થી મનોવૈજ્ઞાનિક બઢત મળે છે. રશિયા અને અમેરિકાના સંબંધોને લઈને પણ બધા જાણે છે. રશિયાના રાષ્ટ્રપતિ ભારતના આ શોર્ય ને લઈને એટલા પ્રભાવિત થયા છે કે તેમણે ભારતના પીએમ મોદીને ફોન પર વાત કરી. 28 ફેબ્રુઆરીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતીન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને તે પણ ચર્ચા કરવામાં આવી કે મીગ-21 થી F-16 ને ઉડાવી દેવામાં આવ્યું છે. તેનાથી પાકિસ્તાનમાં જેટલી ખલબલી મચી છે એટલી અમેરિકામાં પણ હલચલ જોવા મળી છે. આવું એટલા માટે કેમ કે F 16 તેમનું જેટ હતું અને તેની ઉપર અમેરિકાને ખુબ જ ગર્વ હતો, પરંતુ ભારતના પાયલોટે તેનો નાશ કરીને ભારતનું માથું ગર્વ  થી ઊંચું કરી નાખ્યું છે.

આવું કરી ટોપ પાયલોટ બની ગયો અભિનંદન

વિંગ કમાન્ડર અભિનંદન નો રેકોર્ડ છે તેમણે બીજા જનરેશન ના ફાઈટર થી ચોથા જનરેશન ફાઈટર ને ઉડાવ્યો અને દુનિયાના ટોપ પાયલોટ બની ગયા. ભારત નું ગર્વ છે. પાકિસ્તાન પણ તેમનું સાહસ અને તેમની વીરતાને જોઈને પરેશાનીમાં મુકાઇ ગયા. વિંગ કમાન્ડર પાકિસ્તાનની જમીન પર ઉતર્યા ત્યારે તેમને ખબર ન હતી કે તે પાકિસ્તાનમાં છે, જ્યારે તેમને ખબર પડી કે તે પાકિસ્તાનમાં છે ત્યારે પણ નીડરતાથી તેમણે ગર્વની સાથે પોતાની વાતો બોલતા ગયા.

પાકિસ્તાની ન્યૂઝપેપરમાં પણ તેમની પ્રશંસા ને લઈને લખવામાં આવ્યું કે પાકિસ્તાની સેનાએ અભિનંદન ને પોતાની હિરાસતમાં લીધો છે અને તેમની સાથે ઘણી બધી પૂછપરછ કરી પણ તેમને કોઈ રહસ્ય નથી ખોલ્યું. પાકિસ્તાની સેનાએ પણ જીનેવા સંધી નો ધ્યાન રાખી અભિનંદનનો સારી રીતે સંભાળ કરી. પાકિસ્તાની પીએમ ઈમરાને કહ્યું હતું કે શાંતિ માટે રીંગ કમાન્ડરને ભારત પહોંચાડવામાં આવે તેની ઉપર ભારતે કહ્યું કે કોઈ પણ શરત વગર વિંગ કમાન્ડર ને ભારત પરત કરે. મજબુરી સાથે પાકિસ્તાન ને વિંગ કમાન્ડર અભિનંદનને ભારત મૂકવામાં આવ્યા અને તેમના પરત ફરવા થી બધા ખુબ જ ઉત્સાહમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here