રાશી અનુસાર જાણો તમારો નસીબદાર કલર

0
6169

મિત્રો ઘણીવખત આપણે એકાદ કલર ને આપણે ખુબ જ પસંદ કરીએ છીએ અને પછી તે આપણો ફેવરિટ કલર બની જાય છે. પરંતુ ઘણી વખત આપણો ફેવરિટ કલર આપણી રાશિને મેચ નથી કરતો જેના કારણે આપણે પરેશાનીઓ અને મુસીબતોનો સામનો કરવો પડે છે. તેના માટે એ જાણવું ઘણું જરૂરી છે કે તમારી રાશિ સાથે કયો કલર સૌથી વધારે મેચ થાય છે. આજે અમે અમારા આર્ટીકલમાં જણાવીશું કે કયા રાશિવાળા લોકો માટે કયો કલર શુભ છે.

મેષ રાશિવાળા લોકો માટે લાલ, કેસરી અને પીળો કલર ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ કાળા કલર થી તે લોકોને બચીને રહેવું જોઈએ.

વૃષભ રાશિવાળા લોકો માટે ગુલાબી, ક્રીમ, સફેદ ,લીલો કલર ખૂબ જ શુભ છે. પરંતુ લાલ રંગને તે લોકોને ખૂબ જ અશુભ રંગ છે.

મિથુન રાશિવાળા લોકો માટે લીલો કલર ખૂબ જ શુભ રંગ છે તે સિવાય સફેદ કલર પણ ખૂબ જ શુભ છે. ઘાટો લાલ અને ઘાટો લીલો કોફી કલર ખૂબ જ અશુભ રંગ છે તેથી તેનાથી દૂર રહેવું જોઈએ.

કર્ક રાશિવાળા લોકો માટે લાલ, ક્રીમ, સફેદ અને પીળો કલર ખૂબ જ શુભ માનવામાં આવે છે તથા લીલો અને કાળો કલર ખૂબ જ અશુભ માનવામાં આવે છે .

સિંહ રાશિવાળા લોકો માટે લાલ, પીળા અને વાદળી કલર ખૂબ જ શુભ કલર હોય છે તથા કાળો અને લીલો કલર શુભ રંગ છે તેથી તેનાથી દૂર રહેવું જોઈએ.

કન્યા રાશિવાળા લોકો માટે સફેદ, દુધિયા, લીલો અને ગુલાબી કલર શુભ રંગ છે તથા લાલ અને કાળો રંગ શુભ રંગ છે તેથી તેનાથી વધારે પ્રમાણમાં દૂર થયું જોઈએ.

તુલા રાશિવાળા લોકો માટે સફેદ, દૂધિયા, કાળો અને ગુલાબી ખૂબ જ શુભ રંગ છે તથા લીલો અને પીળો રંગ શુભ રંગ છે તેથી તેના પ્રયોગથી બચવું જોઈએ.

વૃશ્ચિક રાશિ વાળા લોકો માટે લાલ, પીળો, કેસરી અને શુભ રંગ છે તથા ખૂબ જ ખાટો અને લીલો શુભ રંગ છે તેથી તેનાથી દૂર રહેવું જોઈએ.

ધન રાશિવાળા લોકો માટે આછો લીલો, પીળો ,આછો દુધિયા અને સતરંગી ખૂબ જ શુભ કલર છે તથા લાલ અને કાળો રંગ અશુભ કલર છે.

મકર રાશિવાળા લોકો માટે લીલો, કાળો, સફેદ અને આછો દુધિયા કલર ખૂબ જ શુભ કલર છે તથા પીળા અને લાલ કલર અશુભ કલર છે તેનાથી દૂર રહેવું જોઈએ.

કુંભ રાશિવાળા લોકો માટે લીલો, કાળો, આસમાની અને ભૂરો કલર શુભ કલર છે તથા સફેદ અને લાલ કલર કલર છે.

મીન રાશિવાળા લોકો માટે લાલ, પીળો, કેસરી, ગુલાબી ક્રીમ અને સફેદ લીલો અને કાળો કલર અશુભ કલર છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here