રાશિ અનુસાર જાણો કે પુરુષોનો સંભોગ સમયે વ્યવહાર કેવો હોય છે

0
5433

જ્યોતિષ અનુસાર વિશ્વમાં દરેક વ્યક્તિ પર ગ્રહોનો પ્રભાવ હોય છે. તેના જન્મ સ્થાન અને જન્મ સમયનું પણ તેના જીવન પર સીધી અસર પડે છે. પણ અહિયાં અમે તમને  જણાવીશું કે પુરુષોનો રાશિ મુજબ જાતિય વ્યવહાર કેવો રહેશે.

મેષ : મેષ રાશિવાળા લોકો ઘણા જ હોટ અને કામુક હોય છે. તેઓને લાંબા સમય સુધી જાતિય સુખ પસંદ નથી હોતું. ઓછા સમયમાં વધારે જાતિયસુખની મજા લૂટવા વાળા અને સંભોગના સમયે એક અલગ જ આગ હોય છે તેમના માં. સંભોગ માટે બહુ જલ્દી ઉતેજીત પણ થઈ જાય છે. જો તમને પાર્ટનર મેષ રાશિવાળો જ હોય છે તો પ્રેમનો અહેસાસ ઘણો વધી જાય છે.

વૃષભ : સંભોગ દરમ્યાન વૃષભ રાશિના લોકો બહુ લાંબા સમયે ચરમસીમાએ પહોચે છે. જો અચાનક તેમને સંભોગ માટે ઉતેજીત કરવામાં આવે તો તેઓ ઉતેજીત નથી થતાં. તેમને સંભોગ પહેલા ફોરપ્લે પસંદ હોય છે. ચુંબન કરવામાં પણ તેઓ ખૂબ જ એક્સ્પેર્ટ હોય છે. તેમને સંભોગ માટે મનાવવા ખૂબ જ કઠિન હોય છે.

મિથુન : આ રાશિના જાતકો હંમેશા એક્ટિવ હોય છે. સંભોગ સમયે તેમને પાર્ટનર સાથે વાત કરવી પસંદ હોય છે. આ રાશિના લોકો હંમેશા સંભોગ માટે તૈયાર રહે છે. ચરમસીમા સુધી પહોચવામાં પણ આ લોકો માહેર હોય છે. તેમને ઉત્તેજિત કરવા પણ ખૂબ જ આસન હોય છે. પોતાના પાર્ટનરને સંતુષ્ટ કરવાનું એ સારી રીતે જાણે છે.

કર્ક : કર્ક રાશિના લોકો બહુ જ ભાવુક અને માનસિક રીતે સંવેદનશીલ હોવાને કારણે યૌન ક્રિયાઓનો આનંદ લેવામાં થોડા પાછળ હોય છે. આ રાશિના લોકો વધુ પડતાં મૂડી હોય છે. તે પોતાના પાર્ટનરની સંતુષ્ટિ કરતાં પોતાની સંતુષ્ટિ પર વધારે ધ્યાન આપે છે. આજ કારણ છે કે તેમની જાતિય લાઇફ નીરસ હોય છે. પણ જો તેઓ પોતાના મૂડમાં હોય તો જાતિય સુખ દેવામાં સૌથી આગળ નીકળી જાય છે.

સિંહ : આ રાશિના લોકો સંભોગ માટે ત્યાં સુધી આગળ નથી વધતાં જ્યાં સુધી તેમના પાર્ટનર તરફથી તેમને સિગ્નલ ના મળી જાય. સંભોગના સમયે તેઓ ખૂબ જ ઉર્જાવાન હોય છે. ઘણી વાર તો તેઓ સંભોગના સમયે એટલા ઉતેજીત થઈ જાય છે કે તેમને કોઈ વાતનું ભાન જ નહીં રહેતું. તેઓ પાર્ટનરને પોતાના પર હાવી થવા નથી દેતા.

કન્યા : તેમની અંદર સંભોગની સૌથી વધારે ભૂખ હોય છે, જેના કારણે તેઓ ફોરપ્લેમાં વધુ સમય નથી બગાડતાં. આ રાશિના લોકો પણ બહુ મૂડી હોય છે. જો તેમનો મૂડ ના હોય તો તેમનો પાર્ટનર ભલે ગમે તે કરી લે પણ તેઓ સંભોગ માટે તૈયાર નથી થતાં. સંભોગ ના સમયે તેઓ વાત કરવાનું પસંદ નથી કરતાં.

તુલા : તુલા રાશિવાળા લોકો પોતાના પાર્ટનરને હંમેશા સંતુષ્ટ કરે છે. તેઓ પોતાના પાર્ટનરની ઈચ્છાથી જ સંભોગ માટે આગળ વધે છે. તેઓ આસાનીથી આકર્ષિત થઈ જાય છે, જેથી કરીને સંભોગની ચરમસીમા સુધી પહોચવામાં તેઓને પરેશાની નથી થતી. તેઓ ફક્ત વિશ્વાસપાત્ર પાર્ટનર સાથે જ સંભોગ કરે છે.

વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના જાતકોમાં સંભોગ પ્રત્યે ખૂબ જ ભૂખ હોય છે પણ તે તેઓના મૂડ પર આધાર રાખે છે. આ લોકો ભાવુક હોવાને લીધે આસાનીથી સંભોગ કરે છે. તેઓના પાર્ટનર જાતિયસુખને લઈને બહુ જ પરેશાન રહે છે. તેઓને સૌથી સારું જાતિયસુખ વૃશ્ચિક રાશિ તરફથી જ મળે છે.

ધન : ધન રાશિવાળા ખૂબ જ ઉત્સાહી હોય છે. જાતિયસુખ ને ખૂબ જ સારી રીતે જીવવા વાળા હોય છે અને તેઓ સંભોગ માટે ખૂબ જ જલ્દી તૈયાર પણ થઈ જાય છે. તેઓને ફોરપ્લે વધારે પસંદ નથી આવતો, સીધા સંભોગમાં જ તેઓ મજા લેવાનું માને છે. તેઓની અંદર ઉતેજીત કરવાની ક્ષમતા મોટા પ્રમાણમા ભરેલી હોય છે. આસાનીથી તેઓ ચરમસીમા સુધી પહોચી જાય છે.

મકર : આ રાશિના લોકો જાતિયસુખમાં ઘણી સાવધાનીપૂર્વક આગળ વધે છે. યોગ્ય વ્યક્તિ સાથે જ તેઓ સંભોગ કરે છે. બીજા વ્યક્તિઓ માટે તેમને કોઈ ખાસ રુચિ નથી હોતી. સંભોગ સમયે તેઓ વાત કરવાનું નથી પસંદ કરતાં. તેઓ પોતાની સંતુષ્ટિ પર વધારે ધ્યાન આપે છે નહીં કે પોતાના પાર્ટનરની સંતુષ્ટિ પર.

કુંભ : કુંભ રાશિના લોકો સંભોગમાં પ્રયોગ કરવાનું વધારે પસંદ કરે છે. ઘણીવાર તેઓ સંભોગ સમયે એટલા ઉતેજીત થઈ ચૂક્યા હોય છે કે તેમને કોઈપણ વાતનું ભાગ રહેતું નથી. તેઓ પોતાના પાર્ટનરની ઇચ્છાઓનું ધ્યાન રાખવામા લાપરવાહ હોય છે.

મીન : સંભોગ માટે હમેશા તૈયાર રહે છે. પોતાના પાર્ટનરની ભાવનાઓને સમજવામાં હમેશા આગળ રહે છે, જેથી કરીને તેમના પાર્ટનરને સંતુષ્ટ કરવાનું પણ તેમને સારી રીતે આવડે છે. તેઓને અલગ અલગ ક્રિયાઓમાં સંભોગ કરવો વધારે પસંદ આવે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here