પ્રેમમાં છો? તો જરૂરથી વાંચજો આ આર્ટિક્લ

0
1019

પ્રેમ પ્રેમનુ ખાલી નામ સાંભળીને તમારા ચહેરા ઉપર સ્માઈલ આવી જશે. કેમ છે એવી વસ્તુ કે કોઈને આપણે દિલથી પ્રેમ કરીએ છીએ. તેના માટે જીવવા લાગીએ છીએ તેની દરેક આદતો ની સ્વીકાર કરીએ છીએ. હા ઘણી વાર પ્રેમમાં દુઃખ પણ મળે છે, પણ પ્રેમ જ્યારે કોઈ માણસ હોય છે તે અહેસાસ જ અલગ હોય છે. પ્રેમ એને કરો જે તમને પ્રેમ કરે, પોતાના થી પણ વધારે તમારા ઉપર વિશ્વાસ કરે.

તમે એને ખાલી એકવાર કહો કે ઉભો રહે એક મિનિટ અને તે એ એક મિનિટમાં આખી જિંદગી રાહ જુવે. દુનિયામાં રહેવા માટે સૌથી સારી જગ્યા છે એક કોઈના દિલમાં અને બીજી કોઈકની દુઆ ઓ માં, પ્રેમ તો એ છે કે જ્યારે હું સાંજે મળવા નો વાયદો કરુ અને તે આખો દિવસ સુરજના હોવાનો પછતાવો કરતી રહે. પ્રેમનો મતલબ ખાલી એ જ નથી હોતો કે તમારી કોઈ ગર્લફ્રેન્ડ કે તમારો કોઈ બોયફ્રેન્ડ હોય. પ્રેમનો અર્થ તો એ છે કે કોઈ ખાસ કે જેની તમને ચિંતા હોય અને તેને પણ તમારી ચિંતા હોય, સાચો પ્રેમ ભગવાન જેવો હોય છે.

વાતો તેની બધા કરે છે પણ આજ સુધી કોઈએ જોયું નથી. પ્રેમ અને વિશ્વાસ કોઈ દિવસ ના ગુમાવતા કેમ કે પ્રેમ હર કોઈને નથી થતો અને વિશ્વાસ કોઈ ઉપર નથી થતો અને તમને ખબર છે કે પ્રેમ ના સ્પર્શ થી કોઈ પણ કવિ બની જાય છે અને દિવસ-રાત કવિતાઓ લખે છે. પ્રેમમાં એક આત્મા બે શરીરમાં નિવાસ કરે છે. એમ તો પાગલ ઘણા બધા હોય છે પણ પ્રેમ માં થોડું ઘણું પાગલ હોવું જ જોઈએ.

પ્રેમ તો કોઈ પણ કારણ વગર કરવામાં આવે છે, પણ એક કારણ તો હોવું જ જોઈએ અને એ છે કે એકબીજાની સાથે રહેવાનું, એકબીજાનુ વચન નિભાવવાની, એકબીજાને ખુશ રાખવાની, ત્યારે જ પ્રેમ સફળ થાય છે.

અને અંત માં મુનવર રાણાજી એ લખેલી કવિતા તમને જણાવવા માગું છું.

इश्क है तो इश्क का इजहार होना चाहिए,

आपको चेहरे से भी बीमार होना चाहिए,

आप दरिया है तो इस वक्त हम खतरे में है,

आप करती है तो हमको पार होना चाहिए,

इश्क है तो इश्क का इजहार होना चाहिए,

अरे गैर लोग भी पढ़ने लगे हैं इन दिनों,

आपको औरत नहीं अखबार होना चाहिए,

इश्क है तो इश्क का इजहार होना चाहिए,

जिंदगी कब तलक दर-दर भटकाऐगी हमें,

टूटा फूटा ही सही गरबार होना चाहिए,

इश्क है तो इश्क का इजहार होना चाहिए,

अपनी यादों से कहो 1 दिन छुट्टी दे मुझे,

इश्क के हिस्से में भी इतवार होना चाहिए,

इश्क है तो इश्क का इजहार होना चाहिए,

आपको चेहरे से भी बीमार होना चाहिए |

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here