પોતાનો પેશાબ વેંચીને લખો રૂપિયા કમાય છે આ છોકરી, જાણો કેવી રીતે

0
1455

અમેરિકાના ફ્લોરિડામાં રહેતી એક છોકરી પોતાનો પેશાબ વેચીને ઘરે બેઠા લાખો રૂપિયા કમાય છે. તમને સાંભળવામાં જરૂર આશ્ચર્ય અને અજીબ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. જ્યારે લોકોને આ વિશે જાણકારી મળી ત્યારે એવો હેરાન થઈ ગયા કે તેના પેશાબમાં એવી કઈ ખાસ વાત છે જેના માટે લોકો ખરીદવા માટે બેચેન છે.

હકીકતમાં વાત જાણે એમ છે કે કોલેજમાં અભ્યાસ કરતી આ છોકરી બે વર્ષ પહેલા એક ઓનલાઈન એડ સર્વિસ પર પોતાના યુરિનને વેચવાની એક એડ આપી હતી. જેમાં લખેલ હતું કે હું ત્રણ મહિનાની ગર્ભવતી છું જે કોઇપણ વ્યક્તિ મારી પોઝિટિવ પ્રેગ્નનસી ટેસ્ટ અને યુરિનનો પોતાના કોઈ ખાસ કામ માટે ઉપયોગ કરવા ઇચ્છે છે તો હું તેમને આ આપી શકું છું. યુરીનના એક અથવા બે ટીપા માટે હું ૨૫ ડોલર ચાર્જ કરીશ.

જાણકારી પ્રમાણે છોકરીના અજીબોગરીબ વિજ્ઞાપન ને કારણે સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગ્યું અને ત્યારબાદ તેમની પાસે યુરીન વેચાતું લેવા માટે ભીડ લાગવા લાગી. છોકરીનું આયુર્વેદ ખરીદવા માટે મોટાભાગે છોકરીઓ અને મહિલાઓ હતી. આવી રીતે યુરીન વેચીને તે દરરોજ ૨૦૦ ડોલર એટલે કે 14000 રૂપિયા કમાઈ લેતી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે છોકરીઓ તે યુરિન થી પ્રેગ્નનસી ટેસ્ટ કરાવતી હતી અને પોઝિટિવ પ્રેગ્નનસી ટેસ્ટ ને પુરુષોની બતાવીને બ્લેકમેલ કરવાનું કામ કરતી હતી, જે લોકો તેમની સાથે લગ્નનો પ્રસ્તાવ રાખીને શારીરિક સંબંધ બાંધીને લગ્ન કરવાની ના પાડી હોય. આ ટેસ્ટને લીધે તેઓ તેમના પર દબાણ બનાવતી હતી‌. જોકે વેચવા વાળી છોકરી નું કહેવું છે કે તેનો યુરીન ખરીદવા વાળી વ્યક્તિ એ રીતનો ઉપયોગ કરે છે એના વિશે તેને કંઈ જ ખબર નથી. તેનું કહેવું હતું કે આવું કરીને તે લાખો રૂપિયા કમાતી હતી અને આવું તે એટલા માટે કરતી હતી કારણ કે તે પોતાની કોલેજની ફરી શકે.

તમને જણાવી દઈએ કે આ બાબતનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક ન્યૂઝ ચેનલ અને આ વિશે જાણ થઈ અને તેઓ એક સ્ટિંગ ઓપરેશન દ્વારા આનો ખુલાસો કર્યો હતો. રિપોર્ટર એક ગ્રાહક બનીને છોકરી પાસે ગયા હતા. આ દરમિયાન તેમણે પૂછતા છોકરીએ જણાવ્યું હતું કે યુરીન વેચીને તે દરરોજના 14000 રૂપિયા કમાય છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here