પોતાની સાથે લગ્ન કરનાર યુવકને સોનાની કાર અને ૧ હજાર કરોડ રૂપિયા દેવા છે તૈયાર આ યુવતી, પરંતુ યુવક માટે છે એક શરત

0
12375

લગ્ન એ બે માણસ અને બે પરિવાર વચ્ચે એવો જોડાયેલો સંબંધ છે કે જે પુરા જીવન બંનેને જોડે રહેવાની હિંમત આપે છે. કહેવામાં આવે તો કોઈ પણ છોકરો કે કોઈ પણ છોકરી લગ્ન વગર અધૂરા છે. આ લાંબા જીવન માટે દરેકને સાથી ની જરૂરત હોય છે. અને જો પાર્ટનર પોતાની પસંદ મળી જાય તો જીવનના દરેક અઘરા રસ્તા પણ સરળ બની જાય છે.

ભારત દેશ સિવાય એવા બીજા ઘણા દેશ છે કે જ્યાં દહેજ લેવા અને દેવાની પ્રથા ચાલી રહી છે. માન્યું કે આ એક કાનૂની અપરાધ છે પરંતુ ઘણા અમીર માણસો બેટી માટે દહેજ આપવું પસંદ કરે છે. આવી જ એક હસ્તી ના વિશે અમે તમને જણાવીશું.

આજકાલ સોશિયલ મીડિયામાં આ વાત ખૂબ જ ચર્ચાઈ રહી છે આ છોકરી કોઈ સાધારણ છોકરી નથી પણ કોઈ મોટી હસ્તી છે જેની સાથે લગ્ન કરવા માટે ઘણા છોકરાઓ તૈયાર છે. તેની પાછળનું કારણ એ છે કે દેખાવમાં તે જેટલી સુંદર છે એટલી જ તે અમીર પણ છે. જાણવા મળ્યું છે કે તેને લગ્ન કરવા માટે તૈયાર છે અને જે પણ છોકરો તેની સાથે લગ્ન કરશે તેને તે દહેજ આપશે. દહેજ માં એક હજાર કરોડ રૂપિયા ની સોના ની ગાડી આપશે.

Marriage Proposal_05

માને કે તમે જાણવામાં થોડું અજીબ લાગશે પણ આ સત્ય છે. મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર છોકરી સાથે લગ્ન કરવા ની વાત સાથે એક શરત પણ છે. તેથી જે છોકરો તે શરત જીતશે તેને તેનો પતિ માનવામાં આવશે અને તે સોનાની કારનો માલિક પણ બનશે. છોકરીની શરત અનુસાર તેનો પતિ હિંમતવાળો અને બળવાન હોવો જોઈએ.

હવે તમે વિચારશો કે છોકરીની આવી ડિમાન્ડ કેમ હોય? તો મિત્રો તમે જણાવીશ કે તે છોકરી કોઈ આમ છોકરી નથી તેનો ભાઈ ને દુનિયાનો સૌથી ખૂંખાર અને તાનાશાહ વ્યક્તિ માનવામાં આવે છે. એટલા માટે ભાઈની આગળ ટકવા માટે છોકરીને હિંમત વાળો યોગ્ય વર છોકરો જોઈએ છે. ન્યૂઝ ટીમે તે વાતો પર રિસર્ચ કર્યું તો ખબર પડી કે આ શરત છોકરીની નથી તેના ભાઈ ની છે.

કીમ ઉન ઉત્તર કોરિયાનો સૌથી ખતરનાક માણસ ગણવામાં આવે છે. જે પોતાની બહેન માટે પરફેક્ટ છોકરો શોધી રહ્યો છે. જો આ વાત આપણા દેશની હોત તો તે છોકરી સાથે લગ્ન કરવા માટે ઘણા છોકરાઓ લાઈનમાં ઊભા રહ્યા હોત પરંતુ ઉત્તર કોરિયાના કોઈપણ છોકરા તે છોકરી સાથે લગ્ન કરવા ની હિંમત નથી કરી શકતા.

છોકરા ની ઊંચાઈ પાંચ ફૂટ ૧૦ થી વધુ ના હોવી જોઈએ અને ભૂતકાળમાં કોઈ પ્રેમ સંબંધ ના હોવો જોઈએ. તેનો વજન ૭૫ કિલો ગ્રામ હોવું જોઈએ અને સિક્સ પેક હોવા જોઈએ. હવે તમે વિચારો આટલું પરફેક્ટ છોકરો બનવું સંભવ છે??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here