પોતાના પ્રિયજનોને ખુશ કરવા માટે શું આપવું જોઈએ?

0
528

આપણે આપણા લોકો માટે આપણા પ્રિયજનો માટે હંમેશાં કંઈક સારું કરવા માંગીએ છીએ. તેને ખુશ કરવા માટે  ઘણી વખત તેને કંઇક ભેટ દઈએ છીએ.

ભેટ દેતા સમયે હંમેશા તે વિચાર મનમાં રહે છે કે આ ભેટ વિશેષ હોવી જોઈએ, તે ભેટ સુંદર હોવી જોઈએ, મુલ્યુવાન હોવી જોઈએ. તેવી ભેટ હોવી જોઈએ કે જે તેમને સદા માટે યાદ રહે.

ઘણા લોકો ઉત્તમ વસ્ત્રો ખરીદે છે ભેટ દેવા માટે, લોકો મોંઘા ઘરેણા લે છે પરંતુ તે પર્યાપ્ત છે? તમે ખૂદ જ વિચારો કે કેટલીય ઉત્તમ કેમ ના હોય પરંતુ સમય જતાં તે જૂનું થવા લાગે છે, ખરાબ થવા લાગે છે, મૂલ્યવાન આભૂષણ પણ કોઈક દિવસ ચોરાઈ જવાની બીક રહે છે.

તો તેને શું દેવું જોઈએ કે જે તેને કાયમ માટે યાદ રહેશે જવાબ છે “ઉત્તમ સમય”. તેને ખુશ જોવા માંગો છો તો તેને સારામાં સારો સમય ભેટમાં આપો કારણ કે જેમ જેમ સમય જતો રહેશે તેમ આ કોઈ દિવસ જૂનો થશે નહિ. મુસ્કુરાહટ ના પળો ને ના તો જુના થશે નથી કે ના તો કોઈ તેમની પાસેથી ચોરી શકશે. તો આનંદ સાથે સમય વિતાવો અને પ્રેમથી કહો રાધે રાધે.

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ્સ પ્રમાણે સૌપ્રથમ Visit Group ની બાજુના ત્રણ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લીક કરો અને પછી See First પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુક માં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ તથા પ્રેમનો પાસવર્ડ જરૂરથી લાઇક કરી લેજો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here