પોતાના Aadhaar Card પર આવી રીતે લગાવો Lock, કોઈ નહીં કરી શકે ખોટી રીતે ઉપયોગ

0
741

ભારતીયો માટે જરૂરી છે કે ડોક્યુમેન્ટ ની વાત કરીએ તો આધારકાર્ડ તેમાંથી એક મહત્વ નું છે. એવા ઘણા બધા કામ છે જેમાં તમારે આધારકાર્ડ વિના નહીં કરી શકો. પહેચાન માટે આજકાલ દરેક જગ્યાએ આધારકાર્ડની માંગ કરવામાં આવે છે. ત્યાં સુધી કે તમારા બેન્ક એકાઉન્ટ અને પાસપોર્ટ બનાવવા માટે પણ આધાર કાર્ડ ની જરૂર પડે છે.

એવામાં આધાર કાર્ડને લઇને સિક્યોરિટીની ટેન્શન રહે છે કે ક્યાંક તેનો ખોટો ઇસ્તેમાલ ન થઈ જાય.  તો તમને કહી દઈએ કે તમે તમારા આધારકાર્ડ અને સુરક્ષા માટે તેને લોક કરી શકો છો એટલે કે તમે ઘરે બેઠા બાયોમેટ્રિક ડેટા ને લોક કરી શકો છો જેના માટે તમે ઓનલાઇન અને ઓફલાઇન બંને તરીકા અપનાવી શકો છો. આવો જાણીએ તેના સ્ટેપ્સને ફોલો કરવાથી તમે તમારા આધાર પર તાળું લગાવી શકો છો.

સ્ટેપ-૧

સૌથી પહેલા આધાર કાર્ડ ની વેબસાઈટ પર https://uidai.gov.in/ જાવ.

સ્ટેપ-૨

તેના પછી ત્રણ ઓપ્શનમાંથી આધાર સર્વિસ ઉપર ક્લિક કરો છે. તમે લોક અનલોક નો ઓપ્શન મળશે.

સ્ટેપ-૩

ઓપ્શન પર ક્લિક કરીને એક નવો લિંક ખુલી જશે. લીંક ખોલતા જ તમારે તમારા આધાર નંબર અને સિક્યોરિટી કોડ નાખવાનો રહેશે. જેના પછી તમને મોબાઈલ ઉપર OTP મોકલવામાં આવશે. OTP નાખતા તમારું એકાઉન્ટ login થઇ જશે.

સ્ટેપ-૪

તેના પછી તમારે તમારા કોડ નાખીને enable પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાં જ તમારે પાસે મેસેજ આવશે ‘Congratulation! Your Biometrics Is Locked’.

Unlock કરવા માટે ફરી વાર કરો આ પ્રોસેસ

તમારા આધાર મેં અનલોક કરવા માટે તમારે ઉપર દેવામાં આવેલ સ્ટેપ ને ફરી વખત કરવાનું રહેશે. જેના પછી તમારે પાસે અને Enable અને Disebal  નો ઓપ્શન આવશે ત્યાં  જેવી રીતે તમે સિક્યુરીટી કોડ નાખીને તેના પર ક્લિક કરશો. તો તમારો ડેટા અનલોક થઈ જશે.

SMS થી પણ લગાવી શકો છો લોક

ગ્રાહક ઓફલાઈન પણ પોતાના આધાર પર લોક લગાવી શકે છે. તેના માટે તમારી UIDAI  ના દેવામાં આવેલા નંબર 1947 પર SMS કરવાનો રહેશે. SMS માં GETOTP  લખીને સ્પેસ આપો અને પોતાના આધાર ના છેલ્લા ચાર નંબર નાખીને 1947 પર મોકલી દેવાનો. તેના પછી તમારૂ આધાર લોક કરી નાખશે. અને તમારો તેના માટે તમને એક SMS પણ મળી જશે. અનલોક કરવા માટે પણ તમારે આ જ પ્રોસેસ કરવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here