પીળા રંગનો પેશાબ શું સંકેત આપે છે? અત્યારે જ વાંચો અને ચેતી જાઓ

0
1672

આજે આપણે વાત કરીશું કે ઘણી વાર પેશાબ નો રંગ પીળો શા માટે થઈ જાય છે. શુ તે કોઈ ખતરા ની નિશાની છે ? પેશાબ ની સાથે શરીર માંથી રક્તકણો ની અશુધ્ધિ ઓ પણ બહાર નીકળી જાય છે. પેશાબ એટલે કે એક જાત નું પ્રવાહી આપણાં શરીર ને ચોખ્ખું કરી દે છે. તેથી પેશાબ નો રંગ પીળા કલર નો હોઈ શકે છે.

પેશાબ નો પીળો રંગ એ સંકેત પણ આપે છે કે તમારા શરીર માં કેટલી અશુધ્ધિ ઓ છે. જો પેશાબ રંગ વધારે પીળો ન હોય તો તેનો મતલબ તમારા શરીર માં અશુધ્ધિ ઓ ઓછી છે. વધારે પડતો પીળો રંગ કોઈ મોટી બીમારી નો સંકેત છે.

ગરમી ના ઋતુ માં પરસેવા રૂપે ઘણું બધું પાણી બહાર નીકળી જતું હોય છે. ગરમી ની ઋતુ માં તેથી જ પેશાબ નો રંગ વધારે પીળો થઈ જતો હોય છે કારણ કે પાણી ની માત્રા શરીર માં ઓછી થઈ જાય છે. એવું થવું એ સામાન્ય છે. તે કોઈ બીમારી નો સંકેત નથી. ઉનાળા માં વધારે પ્રમાણમાં પાણી પીવું.

જે ખોરાક તમે લ્યો છો તેના પીળા રંગ ને કારણે પણ તમારા પેશાબ નો રંગ ફરી શકે છે. જો તમે વધારે પ્રમાણમાં એક્સરસાઇઝ કરો છો અને પાણી ઓછું પીવો છો તેના કારણે પણ પેશાબ નો રંગ પીળો થઈ જાય છે.

જો તમને અધિક માત્રા માં પેશાબ નો રંગ પીળો થઈ જાય છે તો તેનો અર્થ તે પણ છે કે તમને પીલિયા નામ નો રોગ થયો છે. તો તમારે જલ્દીથી ડોક્ટર ને બતાવવું જોઈએ. જો વ્યક્તિ ના લીવર માં કોઈ પ્રોબ્લેમ છે તો પણ પેશાબ નો રંગ પીળો થઈ જાય છે.

મિત્રો જો તમારા પેશાબ નો રંગ પણ પીળો છે તો વધારે માં વધારે પાણી પીવો તેમ છતાં જો રંગ ફરતો ન હોય તો ડોક્ટર ને જરૂર બતાવો. તે કોઈ બીમારી નો સંકેત હોઈ શકે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here