પત્ની અને બાળકો પર ઓફિસનો ગુસ્સો ઉતારતો દરેક પુરુષ આ આર્ટિક્લ જરૂર વાંચે

0
921

રોજ પત્ની અને બાળકો ઉપર વગર વાંકે ગુસ્સો કરતા સ્વભાવમાં અચાનક સુધારો આવી ગયો હતો. જેથી પરિવારની સાથે પાડોશી ને પણ આંચકો લાગી ગયો હતો પરિવાર ખૂબ હતુ આનંદ વિલન કરવા લાગ્યો હતો. શિવાની ને થયું કે પતિ અનિલ લગ્ન પહેલાં જેવો હતો તેવો થઇ ગયો છે.

સાત વર્ષ પહેલા અનિલ અને શિવાની પ્રેમ લગ્ન કર્યા હતા. નાના એવા ગામમાં કદાચ એ પહેલા પ્રેમ લગ્ન હતા તેથી ગામ લોકોએ વિરોધ કરવાથી તે શહેરમાં આવી ગયા હતા. એમબીએ થયેલો અનિલ સારી નોકરીમાં ઊંચા પગાર ની પોસ્ટ ઉપર લાગી ગયો હતો. રજામાં બંને પતિ પત્ની ફરવા જતા હતા અને તેવી રીતે ધીમે-ધીમે અનિલને કંપનીમાં ઊંચા હોદ્દા મળવા લાગ્યા હતા અને બે બાળકો થઇ ગયા હતા. જેમ જેમ કામનું ભારણ વધતું ગયું અને ઉપરી બોસ બદલાતા ગયા, તેમ તેમ અનિલના સ્વભાવમાં પણ બદલાવ આવી ગયો.

ઓફિસનો ગુસ્સો અનિલ હવે ઘરમાં પત્ની શિવાની અને તેના બાળકો ઉપર ઉતરવા લાગ્યો હતો. ઘણીવાર વગર કારણે શિવાનીની ગાળો આપતો અને અને ઘણીવાર મારી પણ લેતો હતો. બાળકો પણ કંઈ બોલતા ન હતા રૂપિયાની કોઈ કમી ન હતી ઘર પણ સારું હતું. પરંતુ અને એનો સ્વભાવ એટલો વિશ્વ થઇ ગયો હતો કે ઘરના કોઈ પણ સભ્ય તેની સામે આવતા નહોતા અને કામ સિવાયની વાત પણ નહોતા કરતા. અનિલ રાત્રે મળવા આવતો અને દિવસે વહેલો જતો રહેતો.

પડોશીઓની પણ અનિલ ની વિચિત્ર હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. એનો મિત્ર જયદીપ હંમેશા અનિલના સહિત સ્ટાફ ને પરેશાન કરવામાં કંઇ બાકી નહોતો રાખતો. તેની સીધી અસર અનિલ અને તેના પરિવાર ઉપર પડતી હતી. અનિલ દિવસે ને દિવસે વધારે વિચિત્ર બનતો જતો હતો. સ્વામીના સ્વભાવ અંગે શિવાની એક વખત તેના મિત્ર રાકેશ ને વાત કરી હતી. રાકેશે કંઈક સમાધાન લાવવાની વાત કરી હતી. રાકેશ જૈન મુનીના પ્રભાવ હતો તેણે મહારાજ સાહેબ ને વાત કરી કે મારા મિત્ર નો લગ્ન જીવન અંતમાં આવી ગયું છે.

એક વાર રાકેશ ને સાહેબે કહ્યું કે તું અનિલને મારા જોડે લઈને આવજે. થોડાક દિવસો પછી રાકેશ અને મહારાજ સાહેબ જોડે લઈ આવ્યો માહારાજ સાહેબે અને એની દરેક વાત સાંભળી અને તેમણે કહ્યું કે તારી ઉપર બધા જ ગુસ્સો ઉતારે છે. પરંતુ તારે ગુસ્સો ઉતારવાની જગ્યા તને મળતી નથી જેથી તું હંમેશા પડોશીઓ અને પરિવાર ઉપર તારો ગુસ્સો ઉતારે છે જે યોગ્ય નથી. જો આમ જ ચાલતું રહેશે તો તારો પરિવાર તારાથી હાલ જેટલું દૂર થયું છે તેનાથી વધારે એક દિવસ કેટલું દુર થતું રહેશે કે આ સુખો તારા કોઈ કામ નહીં આવે.

ત્યારે અનિલે કહ્યું કે શું મારે નોકરી છોડી દેવી ત્યારે મહારાજ સાહેબે કહ્યું કે એક સમાધાન આપુ તારી ઓફિસ રોજ નિયમિત રૂપે જવાનું છે. મારા જેમ દુનિયા છોડીને સાધુ નથી બનવાનુ. તારે તારા પરિવારની અને સંસાર માટે યોગ્ય થવાનું છે તેથી એક મહિનો હું કહું તેમ કર અને પછી જો તને સફળતા ના મળે તો અહીં તુ ના આવતો. મહારાજ સાહેબની વાત સાચી લાગી મહારાજ સાહેબે કહ્યું કે તારી ઓફિસ તે સીધા નીકળીને ઘરે જવાનું નથી પરંતુ દરિયાકિનારે કે ક્યાંક એકાંત વાળી જગ્યાએ જતું રહેવાનું અને દિવસનો જે ગુસ્સો હોય તે પથ્થર ફેંકીને બૂમો પાડીને થાકી જાય ત્યાં સુધી આ કામ કરવું.

અનિલ ને જૈન મુની વાત થોડીક અળવીતરી લાગી. પરંતુ એકવાર પ્રયોગ કરવામાં ખોટું શું તેમ માની બીજે દિવસથી જૈન મુનિના કહેવા પ્રમાણે તે કાર લઇને દરિયાકિનારે પહોંચી ગયો. બસ મેનેજર નો ગુસ્સો પથ્થર ફેંકી અને ગાળો બોલી હળવો કર્યો અને ઘરે જઈને રોજ બોલતા કેટલા પ્રેમથી બાળક અને પોતાની પત્ની સાથે વર્તન કરવા લાગ્યો. પેલા દિવસે અનીલ ના વર્તનમાં બદલાયેલો લાગ્યો. પરંતુ કોઇએ ધ્યાન ના આપ્યું ધીરે ધીરે રોજ અનિલ નો સ્વભાવ પહેલા હતો તેઓ થઈ ગયો તે બાળકો ને ફરવા લઈ જતો અને પત્નીને કેન્ડલ લાઈટ ડિનર કરાવવા લાગ્યો.

પાડોશીઓ સાથે પાર્ટી કરવા લાગ્યો, સગાંસંબંધીઓને ફોન કરીને હાલચાલ પૂછવા લાગ્યા. પતિના બદલાયેલા સ્વભાવથી શિવાની ખુશ લાગ્યા. તેણે છેલ્લા સાત વર્ષથી તેના માતા-પિતા સાથે વાત નહોતી કરી અને ફોન કરીને બધાને મનાવી લઈ હતા. શિવાની અને પરેશે મુનિના આશીર્વાદ લેવા ગયા ત્યારે કહ્યું કે મનમાં ક્યારે કડવાશ ના ડુંગર ના થવા દેતા જેટલા સાથે રહેશો તેટલી જ જિંદગી જીવવાની મજા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here