પાર્ટનરના શરીરના આ એક્યુપ્રેશર પોઈન્ટ દબાવવાથી કામેચ્છામાં થાય છે વધારો

0
7066

મોબાઇલ અને કોમ્પ્યુટર ના આધુનિક યુગમાં માણસનું શરીર જલ્દીથી વૃદ્ધિ થવા લાગે છે. જ્યારે એક સમયમાં લોકો ઊર્જાથી ભરેલા અને તંદુરસ્ત રહેતા હતા ત્યારે આજે ચીડિયા અને થાકેલા રહેવા સામાન્ય વાત થઈ ગઈ છે. તેના દુષ્પ્રભાવને કારણે યૌન શક્તિમાં ઘટાડો થઈ શકે છે પરંતુ ચિકિત્સા પદ્ધતિ મા આ યૌન શક્તિને વધારી શકાય છે.

જો કોઈ વ્યક્તિને અચાનક જ કામેચ્છા ઓછી થઈ જાય છે તો થોડા અલ્ટરનેટિવ થેરેપી નો ઉપયોગ કરી શકાય છે. ઓલ્ટરનેટીવ થેરેપીમાં એક્યુપ્રેશર પોઈન્ટ નો ઉપયોગ સૌથી વધારે ફાયદેમંદ હોય છે. કામેચ્છા વધારવા માટે એક ખાસ એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે જ્યાં પ્રેશર આપીને કામેચ્છા વધારી શકાય છે. ચાઈનીઝ થેરેપી એક્યુપ્રેશર પોઇન્ટ ઘણી બધી બીમારીઓને ઠીક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જાણો કે આ પ્રકારના એક્યુપ્રેશર પોઈન્ટ થી કામેચ્છા વધારી શકાય છે.

જો તમને અથવા તમારા પાર્ટનરને કામેચ્છામાં ઓછો રસ જણાતો હોય તો આ એક્યુપ્રેશર પધ્ધતિનો ઉપયોગ કરીને શરીરમાં ઉતેજના વધારી શકાય છે. આ પધ્ધતિના ઉપયોગથી શરીરમાં એક નવી જ ઉર્જાનો સંચાર જોવા મળશે અને યૌન ક્રિયામાં એક અનેરો આનંદ ઉમેરાઈ જશે.

સ્ટમક પોઈન્ટ : શરીરમાં કામેચ્છાને હોર્મોન્સ વધારવા માટે પેટ પર નાભિની જગ્યાએ આંગળીઓથી ધીમા હાથે ચાર-પાંચ મિનિટ સુધી પ્રેશર આપતા રહો. આવી રીતે જ પ્રેશર આપતા નાભિથી બે આંગળી નીચે સુધી જાઓ, ત્યાં થોડીવાર સુધી પ્રેશર આપો. આવી રીતે સવાર-સાંજ દસ મિનિટ સુધી આ ક્રિયા કરવી. આવું કરવાથી શરીરમાં હોર્મોન્સ છુટા પડશે અને કામેચ્છામાં વધારો થશે.

કિડની પોઈન્ટ : કિડની શરીરનું સૌથી કાર્યશીલ અંગ છે જેના આધાર પર શરીરની જીવન ક્રિયા ચાલે છે. લિબિડો હોર્મોન માટે કિડની પોઇન્ટ ઘણું જરૂરી છે. કીડની નો પોઇન્ટ એન્કલ બોન માં હોય છે. અંકલ પોઇન્ટ પર આંગળીઓથી હળવો પ્રેશર આપો. આવું કરવાથી એચિલ્સ ટેંડન પર પ્રેશર આવે છે જે કિડની સાથે જોડાયેલ હોય છે. જે શરીરને તણાવ મુક્ત કરે છે અને શરીરમાં લિબિડો હોર્મોનને ઉત્સર્જન કરે છે. હોર્મોનના આ ઉત્સર્જનને કારણે શરીરમાં કામેચ્છામાં વધારો થાય છે.

આ બંને પ્રકારના એક્યુપ્રેશર પોઇન્ટ મસાજથી શરીરમાં રહેલા હોર્મોન્સ બેલેન્સ રહે છે અને કામેચ્છામાં વધારો જોવા મળે છે. દરરોજ દિવસમાં ખાસ કરીને સાંજના સમયે 10 મિનિટ સુધી આ રીતે એક્યુપ્રેશર પથ પોઇન્ટને પ્રેશર આપવાથી શરીરમાં ઉત્તેજનામાં વધારો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here