પેન્ટ પહેર્યા વગર જ બહાર નીકળી રકુલ પ્રીત, લોકોએ લીધી મજા અને કરી આવી કોમેન્ટ

0
1811

સોશિયલ મીડિયા ઉપર જો કોઈને કંઈપણ પસંદ આવે તો તેના આપતા નથી પરંતુ જો કોઈ વસ્તુ ના પસંદ આવે તો તેને લોકો ટ્રોલ પણ કરે છે. સેલિબ્રિટી નો ટ્રોલ થવું કોઈ ખરાબ વાત નથી પરંતુ આવી ઘટના એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ સાથે પણ થઈ.

સોશિયલ મીડિયા પર રકુલ પ્રીત ની એક તસવીર અપલોડ કરવામાં આવી હતી જેમાં તે કારમાંથી ઊતરી રહી હતી એ દરમિયાન તેમણે શર્ટ પહેરેલ હતુ પરંતુ નીચે પેન્ટ દેખાતું ન હતું. તેમની આ તસવીર કોઈએ શેર કરી દીધી અને હવે તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. પેન્ટ પહેર્યા વગર જ બહાર નીકળેલ રકુલ પ્રીત ની લોકોએ ખુબ જ મજાક ઉડાવી.

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત ની સાથે એવી ઘટના થઈ કે હવે તે લોકોને મુંહતોડ જવાબ આપતી ફરી રહી છે. હકીકતમાં કોઈ ઇવેન્ટ પર જતા સમયે તેમની ડ્રેસ કંઈક એવી હતી કે જેમાં ફક્ત શર્ટ હતું પેન્ટ નહીં. કોઈ વ્યક્તિએ તેમની આ તસવીર ખેંચી લીધી અને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધી. હવે તેના પર લોકોના ખૂબ જ કોમેન્ટ આવી રહ્યા હતા. એક તસવીર પર તો એવી કોમેન્ટ લખવામાં આવી હતી કે, “પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ કે શું?” તો બીજા યૂઝરે લખ્યું કે, “જાહેરમાં આવતા પહેલા શું પહેરવું જોઈએ તેમની તમને જાણ છે કે નહીં?”

આવા કોમેન્ટ સોના જવાબમાં રકુલ પ્રીત એ પોતાના એકાઉન્ટ પરથી જવાબ આપ્યો કે, “જેવો મારા પહેરવેશ પર સવાલ ઉઠાવે છે એ લોકો એ સમયે કેમ કંઈ નથી બોલતા જ્યારે મહિલાઓનું શોષણ થઇ રહેલ હોય. હું આ વાત માનસિક રોગોથી બીમાર લોકોને અહેસાસ અપાવવા માટે બોલી રહી છું કે તેમનો પણ પરિવાર છે. તેમને કેવું લાગશે જ્યારે તેમની સાથે પણ આવું બને. મને લાગે છે કે તેમની આ વાત પર તેમની મા થપ્પડ જરૂર મારશે.”

તમને જણાવી દઈએ કે રકૂલ પ્રીત ની પેન્ટ વગરની ફોટો પર જેમાં તેમને ટ્રોલ કરી રોલ કરવામાં આવી રહી હતી તેની હકીકત કંઇક અલગ જ હતી. રકુલ પ્રિતે ડેનિમ શર્ટ નીચે ડેનિમ શોર્ટ પહેર્યું હતું તને તેમની અપલોડ કરવામાં આવેલી તસવીરને એક જ એંગલથી શેર કરવામાં આવી હતી. જ્યારે તેની પૂરી તસવીર સામે આવી તો યૂઝર્સે પોતાના ખરાબ કોમેન્ટ ડીલીટ કર્યા હતા.

10 ઓક્ટોબર 1990માં દિલ્હીમાં જન્મેલી રકુલ પ્રીત આ સમયે હૈદરાબાદમાં રહે છે. તેમણે ઘણા બ્યુટી કોન્ટેસ્ટ જીતેલ છે અને સાઉથની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરેલ છે. સાઉથની ફિલ્મો સિવાય રઘુ લે બોલિવૂડની યારીયા અને તૈયારી જેવી ફિલ્મોમાં કામ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here