ઓક્ટોબરમાં જન્મેલા લોકોનો સ્વભાવ અને ભવિષ્ય તથા લવ લાઇફ વિશે જાણવા માટે વાંચો

0
930

મિત્રો આજે તમને જણાવીશું ઓક્ટોબર મહિનામાં જન્મેલા માણસોનો સ્વભાવ.

  • લકી નંબર – 2, 6, 7, 8 છે.
  • લકી કલર – Maroon, Peacock Green, Royal Black છે.
  • લકી દિવસ – મંગળવાર, ગુરુવાર, શુક્રવાર છે
  • લકી હીરો – ડાયમંડ છે.

જો તમારો જન્મ કોઈપણ વર્ષના ઓક્ટોબર મહિનામાં થયો હોય તો આવા માણસો બુદ્ધિમાન અને સૌંદર્ય પ્રિય હોય છે. આ માણસો ખૂબ જ ટેલેન્ટેડ હોય છે અને કોઈપણ સમસ્યાને કેવી રીતે હલ કરવી તે કોઈ આમનાથી શીખે. આ માણસો ખૂબ જ ખુશમિજાજી હોય છે અને તેમનો આ જ સ્વભાવ થી બધા તેમના દીવાના બની જાય છે. આવા માણસોનો ડ્રેસિંગ સેન્સ ખુબ જ ગજબનો હોય છે ઘરમાં ભલે ગમે તેમ હોય પણ બહાર તે પોતાનું અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે.

આ માણસો કોમળ સ્વભાવ ના ગણવામાં આવે છે પણ ઘણીવાર તે પોતાની વાતો જલ્દી બીજાઓને નથી કહેતા. આ માણસો કિસ્મતના ધનિક કહેવામાં આવે છે પણ ઘણીવાર તેમને સંઘર્ષનો સામનો પણ કરવો પડે છે. દોલત અને શોહરત તેમની સાથે હોય છે તે છતાં આવા માણસો એક સાધારણ વ્યક્તિ તરીકે પોતાનું જીવન જીવવું પસંદ કરે છે. જેમકે બધા માણસને ખબર હોય છે કે સારું દેખાવું અને સારું રહેવું માં ઘણો ફરક છે. આ માણસો ખૂબસૂરત રહેવાવાળા માંથી એક છે.

આ માણસો માં એક અલગ આકર્ષણ શક્તિ હોય છે અને તેથી તે એક અલગ અંદાજમાં બધાનું દિલ જીતી લે છે. યાત્રાઓના આ માણસો ખૂબ જ શોખીન હોય છે અને તેમનો ફ્રેન્ડ સર્કલ પણ ખૂબ જ મોટુ હોય છે. આ માણસો જેટલા નોર્મલ દેખાય છે પણ વિચારોથી તે એટલા નોર્મલ નથી હોતા. આ માણસો ની ખબર નથી પણ ઘણા બધા માણસો માટે આ માણસો પ્રેરણા સ્ત્રોત હોય છે. વાણીની દેવી સરસ્વતી તેમની ઉપર હંમેશા પ્રસન્ના હોય છે.

આ માણસો પોતાનું કામ અને કેરિયરને લઈને કોઈ દિવસ સમજો તો નથી કરતા. ઓક્ટોબર મહિનામાં જન્મેલા અધિક માણસો ટેકનોલોજી, રાજનીતિ, કલા, બિઝનેસ કે મેડિકલ જેવા ક્ષેત્રોમાં સફળ થાય છે. તેની સાથે સાથે આ માણસો પોતાના ક્ષેત્રે શિખર સુધી પહોંચે ત્યારે તે શાંતિ અનુભવે છે. આ માણસો જે સપના જુએ તેને પૂરા કરવામાં માને છે અને તે કોઇ પણ વિષયમાં જલ્દી નિર્ણય નથી લેતા જ્યાં સુધી તેના વિશે પૂરી ઇન્ફર્મેશન ના મેળવી લે.

પ્રેમની વાતમાં આ માણસો ખૂબ જ શરમ વાળા સ્વભાવના હોય છે પણ રોમાન્સની વાતમાંથી આગળ હોય છે. આ માણસો પોતાના દિલની વાત બધાને કહી નાખે છે પણ જેને કહેવી હોય છે તેનાથી કંઈ જ નથી બોલી શકતા. આ માણસો ખૂબ જ રોમેન્ટિક હોય છે પણ તેમની ભાવનાઓ પોતાના પાર્ટનરને કહેવામાં શરમ અનુભવે છે.

પ્રેમમાં જો એમનું દિલ તૂટી જાય તો કોઈ તેમને જોઈને એ નથી કહી શકતું કે તે અંદરથી દુખી છે. તેમના ચહેરાની સ્માઈલ અને તેમના હાવભાવ તેમના દરેક દુઃખને છુપાવીને રાખે છે. બ્રેક-અપ પછી પણ તે કોઈની પર આક્ષેપ નથી નાખતા અને ચૂપચાપ તે પોતાનો રસ્તો પકડી લે છે. ઓક્ટોબર મહિનામાં જન્મેલા માણસોને એક સલાહ આપવામાં આવે છે કે પોતાના લક્ષ પ્રત્યે દિવસ-રાત ફોકસ કરે અને પોતાના સારા અને ખોટા મિત્રોને ઓળખ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here