નિસ્વાર્થ પ્રેમ કેવો હોય એ જાણવા આ આર્ટિકલ અવશ્ય વાંચો

0
1450

વહાલા મિત્રો આજે આપણે આર્ટિકલમાં વાત કરવા જઈ રહ્યા છે નિસ્વાર્થ પ્રેમ વિશે. તેથી આ આર્ટીકલ અંત સુધી જરૂર વાંચશો. સૂરજ આથમી રહ્યો હતો બ્લુ કલર નો ડેનિમ જીન્સ અને બ્લેક કલરના ટોપ પહેરી સજ્જ એકીટશે પોતાના Iphone આમા કોઈક ના ફોનની રાહ જોઈ રહી હતી. પરંતુ સામેથી કોઈ ફોન ન આવ્યા નથી તે તેના મોઢા ઉપર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. ચારે તરફથી કોઈકને શોધી રહી હતી તેનો ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. સાથે તેના મોઢા ઉપર એક ડર પણ દેખાતો હતો અને ડર મને ડર માં તે કે ક્યાં રહી ગયો તો એ ભગવાન હું સાચું કરો છો કે ખોટું મને કાંઇ સમજાતું નથી.

અચાનક જ એક અવાજ આવ્યો સોરી માનસી થોડો લેટ થઈ ગયો રોહિતે પોતાના ગોગલ્સ ઉતારતા કહ્યું એટલે માનસી આજે પણ લેટ થઈ ગયો. રોહિતે પ્રેમ થી કહ્યું થોડો  હવે તારા પપ્પા તો શું દુનિયાનો કોઈ પણ માણસ આપણને મેરેજ કરવા માટે રોકી નહિ શકે. એટલું કહી રોહિત એ માનસી નો હાથ પકડ્યો માનસીને ભાગવા માટેનો પ્લાન સમજાવવા લાગ્યો. તેણે કહ્યું કે માનસી તારે કોઈક નો birthday છે એવું બહાનું કાઢીને નીકળી જવાનું હું તને પીક કરી લઈશ. બીજા દિવસે સવારે કોર્ટ મેરેજ અને પછી એમ કહીને રોહિત હસવા લાગ્યો.

માનસી થોડી ગભરાયેલી હતી તેણે કહ્યું કે રોહિત આપણે બરાબર કરીએ છીએ ને રોહિત બોલ્યો તું ચિંતા ના કર આપણે એકદમ બરાબર કરીએ છીએ. પાછળ બેઠેલા છે દાદા આ બધી જ વાતો સાંભળતા હતા તેઓએ પોતાની લાકડી હાથમાં લીધી અને ધીરે-ધીરે માનસી તરફ આગળ વધવા લાગ્યા. તેમણે કહ્યું દીકરાઓ ભાગીને લગ્ન કરવાનો પ્લાન બનાવો છો. રોહિત તો ગભરાઈ ગયો અને તેણે કહ્યું કોણ ? દાદાએ પોતાની સફેદ મુછ પર હાથ અડાડી ને કહ્યું, હું રતનસિંહ રાજપુત હું સર્જન છું તમે ચિંતા ના કરશો તમારા ભાગવાની વાત એ તમારા બંનેના ઘરે નહીં કહું તમારી ભાગીને લગ્ન કરવા હોય તો કરો પરંતુ યુવાનો મારા ફક્ત એક સવાલનો જવાબ આપો શું તમે એકબીજાને નિસ્વાર્થ પ્રેમ કરો છો ? હા રોહિતે જવાબ આપ્યો. દાદાએ કહ્યું જેમને મારી પ્રેમ કર્યો હતો તેઓ છે અલકા.

દાદાએ પોતાની વાત શરૂ કરી આજથી ત્રીસ વર્ષ પહેલાં અલકાને હોસ્પિટલમાં મળ્યો હતો આ બધા દર્દીઓ ડોક્ટર પાસે સારવાર લેવા માટે આવતા હોય છે .પરંતુ તે દિવસે મુજ ડોક્ટરને કોઈ કે બીમાર બનાવી દીધો તે ઓફિસમાં કદી ભૂલી નહિ શકું ભીડ ભરેલી ઓપીડીમાં તે આવી આટલા બધા અવાજ હોવા છતાં તેના આવતા જ મારા મનમાં શાંતિ છવાઈ ગઈ. ત્યાં અચાનક જ તેની અને મારી નજર મળી. મેં તેને અને તેના પિતાને મારા તરફ બોલાવી લીધા.

હું કદી શાંતિ થી બોલતો નથી પરંતુ ત્યારે પહેલીવાર ને કોઈ દર્દી સાથે શાંતિથી વાત કરી. અલકા ઓફિસમાંથી બહાર જતા પહેલા મને થેન્ક્યુ કહેલું  તે બધુ મને યાદ છે. એપેન્ડિક્સ ના ઓપરેશન માટે પિતાના દાખલ થવાના લીધે મળી શકતો. વોર્ડ માં બીજા દર્દીઓની તપાસ ચાલતી હોવા છતાં પણ અલકા તરફ મારી નજર ત્રાસી થઈ જતી.

હું તેને જ્યારે તેના પિતાની બીમારી વિશે સલાહ આપતો ત્યારે તે અમુક શબ્દોમાં જ મને જવાબ આપતી. ત્યારે હિંમત ન હતી દિલની વાત કેમ કરું અને સમય પણ ત્યારે અનુકૂળ ન હતો .જ્યારે ઓપરેશન પૂરું થઈ ગયું ને રજા આપવાનો સમય આવી ગયો ત્યારે મેં હિંમત કરી વિદાય આપતી વખતે નો સમય પછી મને યાદ છે. ત્યારે નજર ઉઠાવીને તે મને પહેલી વાર જોયો હતો તે ઓપરેશન પણ મે જ કરેલો હતો.

રજા આપતા સમયે ઉંચી નજર કરીને મને પ્રેમ આંખોથી થઈ શબ્દો થી નહિ બસ આટલા શબ્દો માં મારા આખા જીવનનો થાક ઊતરી ગયો. પછી અમારી વચ્ચે મુલાકાતો થવા લાગી. જ્ઞાતિ અને સમાજ અલગ હોવાના કારણે ઘણી બધી તકરાર થઈ. અંતે ઘરના અમારા પ્રેમ આગળ જૂકી ગયા. અમારા ગોળધાણા થયા અને લગ્નના એક જ દિવસની વાર હતી ત્યાં ટ્યુમર થઈ ગયું અને મારા નસીબમાં જ નહોતી. હજુ પણ મને અલકા ના છેલ્લા શબ્દો સમજાય છે કે જેવા છો તેવા જ રહેજો.

આ ત્રીસ વરસનો મેં ક્યારેય બીજી વાર નથી થતો મને કાયમ એવું લાગે છે કે તમારી આસપાસ તેના આટલા બધા પ્રેમના કારણે જ મેં આટલી મોટી હોસ્પિટલ તેના નામે બનાવી છે. તો બોલો છોકરાઓ શું થયો છે તમને એવો પ્રેમ? રોહિત અને માનસની આંખમાં આંસુ આવી. ત્યાં કોઈક નો અવાજ આવ્યો કે ડોસા. રોહિત અને માનસી નજર એ તરફ પડી ડોક્ટર આજીજી કરવા લાગ્યા કે આ ડોશી થી મને બચાવો કેટલા વર્ષોથી તે મને હેરાન કરે છે.

રોહિત એ બા ને પૂછ્યું કે કેમ તમે ડોક્ટર સાહેબ ને હેરાન કરો છો ? બા કહ્યું કે આ કોઈ અલકા હોસ્પિટલ નો ડોક્ટર નથી આ તો ચોકીદાર હતો. પરંતુ હવે આ ડોસાને મગજ તેના કાબૂમાં નથી. તેને સ્વભાવ ને લગતી કોઈ બીમારી થઈ છે. જો આ ડોક્ટર ના કાગળિયા આ બીમારીનો નામ લખ્યું છે. બા એ કહ્યું કે ડોક્ટરે તેમને બીમારી વિશે કહ્યું છે કે અમને હંમેશા એવું જ થયા કરે કે હંમેશા લોકો તેમના જ ગુણગાન ગાય. આ ડોસો અલગ અલગ પ્રકારની કાલ્પનિક વાર્તાઓ લોકોને બનાવીને કરે છે પોતાની જાતને બહુ મોટો પ્રેમી અને બહુ મોટો સર્જન કહે છે. હું તેની ઘરવાળી છું. ચાલો હવે તમારી થેરાપી લેવાનો સમય થઈ ગયો છે તેમ કહીને તેને ડોસા નો હાથ પકડ્યો.

રોહિત હસવા લાગ્યો પરંતુ માનસિ અશબ્દ હતી અને તે બોલી નિસ્વાર્થ પ્રેમ ની વાર્તા સાંભળ્યા પછી મને એવું લાગે છે કે હું મારા માતાપિતા ને દુખી કરી અને ભાગી જવાનો નિર્ણય મને વ્યાજબી નથી લાગતો. ભલે આ દાદાને કોઇ બીમારી છે પરંતુ તેમની વાત બિલકુલ સાચી છે. સોરી હું તારી સાથે મેરેજ નહીં કરી શકું રોહિત એક બાજુ માનસીને જોતા થઈ ગયો અને એક બાજુ પેલા ડોસા ને ડોસા ને જોતા તે બોલ્યો કે ડોસી તમારી રમત બગાડી નાખી અને માનસીને મનાવવા દોડ્યો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here