નકારાત્મક શક્તિઓના પ્રભાવથી બચવા માટે હોળીની ભસ્મને ઘરમાં લાવીને કરો આ ઉપાય

0
556

હોળીનો તહેવાર જીવનમાં ખુશિ અને ઉમંગ લઈને આવે છે. આ વખતે હોળી 20 અને 21 માર્ચે છે. 20 માર્ચે હોલિકાદહન કરવામાં આવશે અને ૨૧ માર્ચે રંગોની હોળી રમવામાં આવશે.

હોલિકા દહન ના દિવસે હોળીની પૂજા કરવામાં આવે છે અને જ્યારે હોલિકા દહન થાય છે ત્યારે સળગતી ભસ્મ ને પૂરા ઘરમાં ફેરવવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે તેનાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને જ્યારે આ ભસ્મ ઠંડી થાય છે.

ત્યારે માથા ઉપર લગાવવાથી બુદ્ધિમાં વધારો થાય છે. ભસ્મ થી શરીરના દુષિત દવ્ય સુકાવાની તાકાત હોય છે આ લગાવવાથી ઘણા ચર્મ રોગ પણ દૂર થાય છે. ઘણા માણસો હોળીની ભસ્મ ને તાંબા અને ચાંદીના તાવીજમાં રાખીને કાળા દોરામાં બાંધીને ગળામાં પહેરતા હોય છે.

આવું કરવાથી એવું માનવામાં આવ્યું છે કે માણસની નકારાત્મક શક્તિઓ થી છુટકારો મળે છે. અને જો નાના છોકરાઓના ગડામાં  પહેરાવવામાં આવે તો તેનાથી તેમને નજર નથી લાગતી. અને તેની સાથે તાંત્રિક ક્રિયાઓનો પણ પ્રભાવ વ્યક્તિ ઉપર નથી પડતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here