નદી કિનારે વસેલ આ ગામ અને ત્યાના લોકો અચાનક રાતોરાત ગાયબ થઈ ગયા, જાણો તેનું કારણ

0
589

મિત્રો આજે આપણે વાત કરીશું એવા ગામ ની જેને એલિયનો એ જપ્ત કરી લીધું છે. 500 લોકો ના ગામ ને એલિયનો આવ્યા અને ક્યાં લઈને ગયા તે કોઈ નથી જાણતું. આ ઘટના 1930 માં ઘટના થઈ. કેનેડા નું ગામ જેનું નામ છે અંજીકુની ગામ એક બંજારો હતો જે ખૂબ જ બરફ પડતો હતો ત્યારે તે ગામ માં આવ્યો. તેનું નામ હતું જોલાબેલ. તેણે પોતાની ભાષા માં ખાવાનું માંગ્યું તો કોઈ ના ઘરે થી કાઈ અવાજ ના આવ્યો. બધું સુમસાન લાગી રહ્યું હતું. બધા ના ઘર ની બહાર પશુઓ બાંધેલા હતા. તેથી કોઈ પોતાના ઘર ને છોડી ને નહોતું ગયું તે સાબિત થયું.

જોલાબેલ ને થયું કે અહીં ઘણા લોકો હતા તે અચાનક ક્યાં ગુમ થઈ ગયા. તે ખૂબ જ ગભરાઈ ગયો. તેણે બરફ માં જોયું તો કોઈના પગ ના નિશાન પણ નહતા. તે ટેલિગ્રાફ ઓફીસ ગયો. ત્યાં જઈ તેને બધી ઘટના જણાવી. થોડાક જ કલાકો માં પોલીસ તે ગામ માં આવી પહોંચી. તેમને પણ કોઈ જ સાબિતી ન મળી. આગળ ના દિવસે પોલીસ વાળાએ તેમની બીજી ટુકડી પણ મંગાવી લીધી.

બધા પશુઓ પણ મરી ગયા. કૂતરા ઓની લાશો મળી. આ બધી લાશોને ચકાસણી માટે મોકલી દેવામાં આવી. ચકાસણી માં ખબર પડી કે બધી જ લાશો માં રેડીશન હતું. જે અંતરિક્ષ યાન ના કેમિકલ વાળા કપડાં માં હોય છે. તેના જ કારણે પશુઓ ની મૌત થઈ ગઈ. પોલીસ વિચારવા લાગી કે અંતરિક્ષ ના કપડાં અહીં કેવી રીતે આવ્યા.

આસપાસ ગામ માંથી પોલીસ ને જાણવા મળ્યું કે લોકો એ થોડા દિવસો પહેલા આકાશ માં નારંગી રંગ ની રોશની જોઈ હતી. બીજા ગામ ના લોકોએ પણ આવું જ કીધું. હવે તે સાબિત થઈ ગયું હતું કે એલિયનો એ તે ગામ ને જપ્ત કરી લીધું. પોલીસ આના માટે કાઈ જ જવાબ ન દઈ શકી.

આજ સુધી કેનેડા સરકારે આ કેસ ચાલુ રાખ્યો છે. પરંતુ હજુ સુધી કોઈપણ સબૂત મળ્યું નથી. લોકો એ કહ્યા પ્રમાણે એ સાબિત થાય કે ત્યાં કોઈ એલિયનો જરૂર આવ્યા હતા. તેઓ ક્યાં ગયા તેની અને ગામ ના લોકો ક્યાં ગયા તેનો જવાબ પોલીસ હજી સુધી નથી આપી શકી.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here