મુકેશ અંબાણીએ હવે ટેલિકોમ અને બ્રોડબેન્ડ સિવાય હવે વધુ એક બિજનેસમાં ધૂમ મચાવવાની તૈયારીમાં

0
909

હાલ માં લોકો વસ્તુ ઓનલાઇન ખરીદવા નું પસન્દ કરી રહ્યા છે. તેમાં લોકો જો ખરાબ વસ્તુ નીકળે તો પછી પણ મોકલી શકે છે અને બીજું કે ઘેર બેઠા જ લોકો ખરીદી કરી શકે છે. ભારત માં બીજા દેશો ના પ્રમાણ માં સૌથી વધારે ઓનલાઈન ખરીદી લોકો કરે છે. આજે ફ્લિપકાર્ટ અને એમેઝોન ટોપ પર છે. હવે બન્ને વચ્ચે મુકેશ અંબાણી આવવાના છે. શોપિંગ ની જંગ માં તેઓ ઉતરવા ના છે. તેઓ જીઓ ની જેમ જ પોતાનું કાર્ય ખૂબ જ સારી રીતે શરૂ કરશે.

એમેઝોન ના માલિક જેફ બેજોસ છે. જેઓ હમણાં પોતાની તલાક થવાના કારણે ખૂબ જ ચર્ચા માં છે. ફ્લિપકાર્ટ અને એમેઝોન બન્ને વિદેશી કમ્પની ઓ ભારત માંથી ખૂબ જ કમાણી કરી જાય છે. પરંતુ હવે ભારત ના જ રહેવાસી મુકેશ અંબાણી બન્ને ને ટક્કર આપશે. તેઓ 10000 દુકાનો ને આ કામો માં જોડશે. એમેઝોન ના ગ્રાહક 12 કરોડ જેટલા છે.

જીઓ ના 28 કરોડ ગ્રાહક છે. ભારત ના લોકો દર મહિને 500 કરોડ કલાક વીડિયો જોવે છે. અંબાણી નું જીઓ ખૂબ જ ફેમસ છે. રિલાયન્સ ઓનલાઈન વસ્તુ વેચવા માટે તૈયારી કરી રહ્યા છે. જીઓ ના ગ્રાહક વધતા જ ગયા છે તેથી ઓનલાઈન વસ્તુ ના વેચાણ કરવા માટે તેમને વધારે મહેનત નહિ કરવી પડે. એમેઝોન ના માલીક માટે આ ટક્કર માં નુકશાન જ છે. આ ટક્કર જલ્દીથી ચાલુ થશે. મોટા મોટા અમીર લોકો તેમાં ઉતરશે.

તમને શું લાગે છે કે આ બંને માંથી કોણ ભારતના ઓનલાઇન માર્કેટમાં પોતાનું સામ્રાજ્ય જમાવી શકશે? કોણ આ હરીફાઈમાં આગળ નીકળી જશે? અમને તમારા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here