જીઓ તરફ થી બહુ મોટી ખુશખબરી આવી રહી છે કે જીઓ હવે 3 વર્ષ માટે મફત ચાલશે. કોઈ પણ જાત નું રિચાર્જ કરવાનું નથી. ઈન્ટરનેટ ની સ્પીડ 10 ગણી વધારે થી જશે. રિલાયન્સ કમ્પની એ તેની શરૂઆત કરી દીધી છે. મુકેશ અંબાણી એ આ એલાન ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ના પ્રોગ્રામ માં કર્યું. જે કમ્પની ઓ જીઓ ને માત દેવાનું વિચારી રહી છે તેના માટે આ સમાચાર સારા નથી.
જીઓ એ 5G ની ઝલક પણ બતાવી છે. મુકેશ અંબાણી એ જણાવ્યું કે દેશ માં રહેતા દરેક મારા ભાઈ બહેન છે તેથી હું મારા પરિવાર માટે 5G ની સેવા 3 વર્ષ માટે મફત આપીશ. આમ કરવાથી મારી આર્થિક સ્થિતિ માં કોઈ ફેર પડશે નહિ. જે લોકો મારા વિપક્ષ માં છે તેમને ધૂળ ચટાડવા માટે હું ગમે તે કરી શકું છું.
5G માં સ્પીડ 10 GB પ્રતિ સેકન્ડ થઈ જશે. આ સ્પીડ 4G કરતા 1000 ગણી વધારે થઈ જશે. કોઈપણ ફાઇલ ડાઉનલોડ કરવા માટે 15 સેકન્ડ નો જ સમય લાગશે. ભારત અત્યારે ડેટા નો સૌથી વધુ ઉપયોગ કરતો દેશ છે. અંબાણી એ આ પ્રોગ્રામ જણાવ્યું કે બહાર નીકળતા જ લોકો ફ્રી વાઇફાઇ ની સેવા મળશે.
અંબાણી એ છેલ્લા પાંચ વર્ષ માં સૌથી સસ્તા સ્માર્ટફોન ફક્ત રૂપિયા 1500 માં ઈન્ટરનેટ ની સુવિધા સાથે પુરા પાડ્યા. તેમણે કહ્યું કે જો મારો દેશ મારી સાથે છે તો દરેક વસ્તુ સૌથી પહેલા આપણા દેશ માં થશે. બધા જ ભારતીયો મારો સાથ આપશે.
જીઓ તરફ થી આપણને ઘણી બધી ઓફરો મળતી રહી છે. તેના કારણે જ આજે આમ લોકો નું ઈન્ટરનેટ વાપરવું શક્ય બન્યું છે. જયારે બધી જ કમ્પની ઓ 1 GB ડેટા માટે 300 થી 400 રૂપિયા વસુલતા હતા ત્યારે જીઓ હવે તેમને બંધ કરી દીધા.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !