મોતનું બીજું નામ છે રોજિંદા ઉપયોગમાં આવતી આ દવાઓ, વિદેશમાં છે પ્રતિબંધ અને ભારતમાં દરેક ઘરમાં વપરાય છે આ દવાઓ

0
1136

ઋતુઓ બહુ ઝડપથી બદલાઈ રહી છે અને બદલાતી ઋતુઓ સાથે લોકો પણ બીમાર પડી રહ્યા છે. જ્યારે આપણે બીમાર પડીએ છીએ તો ડોકટર પાસે જઈએ છીએ અને જુદીજુદી જાતની દવાઓ ખાવાનું શરૂ કરીએ છીએ કારણ કે એ વાત પણ સાચી છે કે જ્યાં સુધી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું નથી હોતું ત્યાં સુધી કોઈ પણ કામ સારી રીતે થઈ શકતો નથી. આવી પરિસ્થિતિમાં જો કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો તે પોતાનું કામ પણ નથી કરી શકતો અને બીજાનું કામ પણ નથી કરી શકતો.

મોટાભાગના લોકો નાની-મોટી બીમારીઓ માટે દવાઓ પહેલાથી જ ઘરમાં રાખી મૂકે છે અને તાવ શરદી અને માથાના દુખાવા પર તેને ખાઈ લે છે. પરંતુ સામાન્ય રીતે લેવામાં આવતી આ દવાઓ તમારા માટે ઝેરનું કામ કરે છે અને આ વાતને બહુ ઓછા લોકો જાણે છે. આજે અમે તમને એવી દવા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના પર વિદેશોમાં પ્રતિબંધ લાગ્યો છે જ્યારે આપણે લોકો આ દવાઓને સામાન્ય રીતે ઉપયોગમાં લઈએ છીએ તો ચાલો જાણીએ એ દવાઓ વિશે.

ડિસપ્રિન : ઘણીવાર લોકો માથાના દુખાવાને લીધે પરેશાન રહે છે અને તેના માટે બહુ ઓછા લોકો ડોક્ટર પાસે જાય છે. અને તેનું મુખ્ય કારણ એ છે કે મોટા ભાગના ઘરોમાં અત્યારે ડિસપ્રિન પહેલાથી જ રાખવામા આવેલી હોય છે. જ્યારે વિદેશોમાં ડિસપ્રિનને ખતરનાક બનાવીને પ્રતિબંધિત કરવામાં આવેલી છે.

ડીકોલ્ડ : શરદીથી બચવા માટે દરેક વ્યક્તિ આ દવાનો ઉપયોગ કરે છે પરંતુ વિદેશમાં કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળેલ છે કે આ દવા વ્યક્તિની કિડનીને ખરાબ કરી નાંખે છે એટલે તેના પર વિદેશોમાં પ્રતિબંધ લાવી દેવામાં આવેલ છે.

વિક્સ : દરેક ઘરમાં વિક્સ જોવા મળે જ છે. શરદી હોય કે ખાંસી હોય અથવા તો અન્ય કોઈપણ પ્રકારનું દર્દ હોય વિક્સ દરેક માટે ફાયદાકારક માનવામાં આવે છે. વિક્સની ગોળી તો લોકો ખાંસીથી બચવા માટે પણ ખાય છે. પરંતુ યુરોપીયન દેશોમાં વિક્સને વ્યક્તિના સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક માનવામાં આવેલ છે એટલે ત્યાં તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવેલ છે, જ્યારે ભારતમાં તે હજુ પણ ખાવામાં આવી રહી છે.

નિમૂલીડ : પેઇન કિલરના રૂપમાં ખાવામાં આવી રહેલી આ દવા પણ વિદેશોમાં પ્રતિબંધિત છે કેમ કે અહિયાના લોકોનું કહેવું છે કે આ દવાથી લીવર ખરાબ થાય છે. જ્યારે આપણાં દેશમાં લોકો નાની મોટી બીમારીઓ માટે આ દવાનું સેવન કરે છે તથા દરેક ઘરમાં તે મળી આવે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here