મોબાઇલ પુરૂષોને બનાવે છે નપુંસક, જાણો તેની આડઅસરો વિશે

0
1130

જી હા મિત્રો એક મોબાઈલ ફોન પુરુષ ને કિન્નર કે નપુંસક બનાવે છે. મોબાઈલ ફોન ખૂબ જ ખતરનાક છે એ કેવી રીતે તે આજે અમે આ આર્ટિકલ માં જણાવીશું. મોબાઈલ આજ ના જમાના માં ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે. પરંતુ આ મોબાઈલ તમારા માટે ખૂબ જ મોટી સમસ્યા પણ પેદા કરી શકે છે. મોબાઈલ એક ઘાતક વસ્તુ છે.

મોબાઈલ માં થી જે રેસિશન નામ ના કિરણો નીકળે છે. તે આપણા શરીર માટે ખૂબ જ ખતરનાક છે. મોબાઈલ માં વાત કરવાથી અને ડેટા ચાલુ રાખવાથી આ રેડીશન લગાતાર બહાર નીકળે છે અને શરીર ને ખૂબ જ નુકશાન કરે છે. રેડીશન મગજ , હદય અને પ્રજનન તંત્ર પર ખૂબ જ અસર કરે છે. આના કારણે ઘણા પુરુષો બાળકો પેદા કરવા માટે સક્ષમ નથી બની શકતા.

આ બિમારી ઓ દૂર કરવા માટે સૌ પહેલા તો મોબાઈલ તમે સુવો ત્યારે તમાંરા માથા પાસે ન રાખો. મોબાઈલ ને તમારા થી દુર રાખો.

અશ્લીલ વીડિયો મોબાઈલ અને ડેટા સસ્તા થવાના કારણે ખૂબ જ વધી ગયા છે તે પુરુષ માટે ખૂબ જ નુકસાનકારક છે. આને કારણે પુરુષો ની પ્રજનન શક્તિ ઓછી થઈ ગઈ છે. લોકો તેમના આદિ બની ગયા છે. તેથી મિત્રો ધ્યાન માં રાખો કે મોબાઈલ માં ફાયદાકારક કામ જ કરો. પોતાના શરીર થી વધારે માં વધારે મોબાઈલ ને દૂર રાખો. ગંદા કામો મોબાઈલ થી ન કરો. તેનાથી તમે ઘણી બીમારીઓ દૂર થઈ જશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here