મનુષ્યની ઓળખ શેના લીધે થાય છે?

1
420

જ્યારથી મનુષ્યનો જન્મ થયો છે ત્યારથી જન્મ થયો છે જાન-પહેચાન નો. અને આજના યુગમાં વ્યક્તિનું મૂલ્યાંકન જ એ વાતથી કરવામાં આવે છે કે તેની ઓળખાણ કોની સાથે છે તેની ઓળખાણ ક્યાં સુધી છે.

તમારી આજુબાજુ પણ એવા ઘણા બધા માણસો હશે જે ઓળખાણ ના બળ ઉપર પોતાનું કામ કરી લેશે. એવા પણ ઘણા માણસો હશે કે જે ઓળખાણથી કામ મેળવી પણ લેશે. પરંતુ તમે થોડોક વિચાર કરો શું આ યોગ્ય છે??

ઓળખાણ થી મળેલું કામ તમારી સાથે ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તમારે તેમની સાથે સારા સંબંધો હશે. સંબંધોમાં કડવાહટ આવી અને કામ નીકળી ગયું તેના પછી તે સંબંધો ગયા હાથમાંથી. તો હવે શું કરવા માં આવે ?

તો તેનો જવાબ છે કામ તમારું કામ પૂરા મનથી કરો પૂરા નિશ્ચય  થી કરો. કેમકે ઓળખાણ થી મળેલું કામ લાંબા સમય સુધી નહીં ટકી રહે. પણ કામ થી મળેલી ઓળખાણ વર્ષો સુધી ટકી રહેશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here