મકર રાશિ માટે ૨૦૧૯નું વર્ષ કેવું રહેશે? જાણો ૨૦૧૯નું સંપૂર્ણ રાશિ ભવિષ્ય

0
1816

મિત્રો મકર રાશિ આવવા વાળા 2019 મા ઘણું બધું બદલાશે. આ વર્ષ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. મકર રાશિ વાળા ને વર્તમાન ભલે ગમે તેવો હોય પણ ભવિષ્ય ખૂબ જ મજબૂત છે. 2019 નું વર્ષ તમારા જીવનમાં ખૂબ જ ખુશી લાવશે, કેમકે આ વર્ષ તમારા માટે ખૂબ જ લકી છે. 2018માં તમે ગમે તે વિચાર્યું છે તે બધુ 2019માં પૂર્ણ થશે. તમારા જે કંઈ પણ કામ અધૂરા રહ્યા છે તે આ વર્ષમાં પૂરા થશે અને આ વર્ષ તમારા માટે ખૂબ જ સફળતા ભર્યું હશે.

આપણા જીવનમાં જે કંઈ પણ પરિસ્થિતિ આવે છે તેનો સંબંધ આપણા ગ્રહો સાથે જોડાયેલો હોય છે. આપણા જીવનમાં ગ્રહોનો ખૂબ જ પ્રભાવ પડે છે ગોચરમાં ગ્રહોનું સ્થાન આપણા વર્તમાન અને ભવિષ્ય પર નિર્ધારિત હોય છે. 2019 માં ગોચરમાં ગ્રહોની સ્થિતિ એવી રીતે છે કે આ વર્ષ તમારા માટે ખૂબ જ સારુ રહેશે. 2019 માં ગ્રહો એવી રીતે છે આ વર્ષમાં તમને સફળતા અપાવવા મુખ્ય કારણ તમારી રાશિનો સ્વામી તમારા ભાગ્ય ભાવના તમારા દસમા ભાવના સ્વામી શુક્ર દેવ છે.

મિત્રો શુક્રદેવની સ્થિતિ 2019 માં મજબૂત છે 8 થી 9 મહિના શુક્ર દેવ તમારા પક્ષમાં રહેશે. જે તમારા ભૌતિક સુખમાં વૃદ્ધિ કરશે. તમે તમારા મિત્રોને આ વર્ષમાં સાથ સહકાર મળી રહેશે તમારા મિત્રોથી લાભ થશે, નવા નવા મિત્રો પણ બનશે. ઘર-પરિવારમાં ખુશી આવશે. લગ્નજીવન સફળ રહેશે. શુક્રના પ્રભાવથી 2019 ના વર્ષમાં પ્રવાસ યાત્રા વધુ રહેશે. તમારા સંતાન થી તમને સુખ મળશે.

સામાજિક ક્ષેત્રમાં પણ તમારું નામ બનશે. તમારા માટે મંગળદેવ સુખના સ્વામિ છે ચતુર્થ ભાવનો સ્વામી છે અને તમારા લાભસ્થાન ના અગિયારમાં ભાવનાં સ્વામી પણ મંગળદેવ છે. મંગળ દેવ આખુ વર્ષ નવ મહિના તમારા પક્ષમાં રહેશે જે તમારા સુખ અને લાભમાં વૃદ્ધિ કરશે. જમીનનો શું તમને આ વર્ષમાં મળશે અને રાજનીતિમાં જોડાયેલા માણસને પણ ફાયદો થશે. વ્યાપાર ક્ષેત્રમાં સફળતા મળશે. તમારો આર્થિક પક્ષ 2019 ના વર્ષમાં મજબૂત બનશે બૃહસ્પતિ દેવની કૃપાથી તમને લાભ થશે.

બૃહસ્પતિદેવ આખું વર્ષ તમારા મિત્રોને રાશિમાં રહેશે 29 માર્ચ થી વૃશ્ચિક રાશિમાં રહેશે. તેના પછી 29 માર્ચ થી 22 એપ્રિલ સુધી ધન રાશિમાં રહેશે અને 23 એપ્રિલ થી 5 નવેમ્બર સુધી વૃશ્ચિક રાશિમાં રહેશે અને ૫ નવેમ્બર થી વર્ષના અંત સુધી ધન રાશિમાં રહેશે. એવી રીતે આખું વર્ષ બૃહસ્પતિદેવ તમારા મિત્રોની રાશિમાં રહેશે. બૃહસ્પતિ દેવની આ સ્થાન તમારા માટે ખૂબ જ મજબૂત છે અને સફળતા ભર્યું છે. બૃહસ્પતિદેવ તમારા ત્રીજા ભાવના સ્વામી છે. એ તમારા બારમા ભાવના સ્વામી છે. બૃહસ્પતિ દેવની કૃપાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે અને આખું વર્ષ તંદુરસ્ત રહેશો.

ઘર પરિવારમાં સુખ સંપત્તિ રહેશે તમે દરેક કાર્યમાં સફળ રહેશો. બ્રહસ્પતિ દેવ ની કૃપાથી ઘર-પરિવારમાં શાંતિ રહેશે. સામાજિક ક્ષેત્રોમાં પણ માન સન્માન વધશે અને સફળતા પ્રાપ્ત થશે. મિત્રો અમારો આ લેખ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર. જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને લોકો સુધી પહોંચાડો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here