લોકોમાં ફેસબુક કરતાં પણ વધારે લોકપ્રિય થઈ રહી છે આ એપ્લિકેશન, થોડા દિવસો પહેલા આવેલી કંપની ફેસબુકને આપી રહી છે ટક્કર

0
1082

ચીની કંપની ટીકટોક ફેસબુકને મોટી ટક્કર આપી રહી છે. Tiktok ના યુઝર્સ વધી રહ્યા છે TikTok ચીનના સ્ટાર્ટઅપ બાઈટડાન્સ ની યુનિટ છે. માર્કેટ ઈન્ટેલિજન્સ ફર્મ સેન્સર ટાવર ના જણાવ્યા અનુસાર 2019ના પહેલા ત્રિમાસિક માં ટીકટોક ૧૮.૮ કરોડ યુઝર્સે ડાઉનલોડ કર્યું છે. તેમાં ભારતની હિસ્સેદારી ૪૭% છે. જાન્યુઆરી-માર્ચના સમયમાં ફેસબુક 17.6 કરોડ ડાઉનલોડ ની સાથે બીજા નંબર પર રહ્યું. તેના પહેલા 2018માં ફેસબુક સૌથી વધુ ડાઉનલોડ થઇ રહેલી એપ્લિકેશન હતી. અને તેનાથી ફેસબુક ની ચિંતા વધી રહી છે.

બંને કંપનીઓ વચ્ચે વધી રહ્યું છે કોમ્પિટિશન

બંને કંપનીઓ વચ્ચે યુઝર્સને જોડવાની ખૂબ વધી રહી છે દેશમાં યુવા વધુ છે અને આ ચીજ દેશના સૌથી વધુ ઇન્ટરનેટ માર્કેટ બનાવે છે ચીનની કંપની અહીં ભારતના બજારમાં ફેસબુકને ચુનૌતી આપે છે.

Tiktok નો વધશે ઉપયોગ

ઈકોનોમિક્સ ટાઇમ ના સમાચાર પ્રમાણે TikTok નું કહેવું છે કે ભારતના આગળના ૨૦ થી ૪૦ કરોડ યુઝર્સ જલ્દી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર tiktok નો ઉપયોગ વધુ કરશે. તે લોકો જીવનના ખાસ ભાગને પ્લેટફોર્મ દ્વારા પોતાના મિત્રો અને પરિવાર સાથે ગ્લોબલ ઓડિયન્સ સાથે નજર આવશે અને તેના માટે ભારત ખૂબ જ શાનદાર માર્કેટ થશે.

સ્ટેસ્ટિતા ના પ્રમાણે ભારતમાં ફેસબુકના 30 કરોડ યુઝર્સ છે અને ૨૦ કરોડ લોકો TikTok નો યુઝ કરી રહ્યો છે. Tiktok ના ૨૦ કરોડ યુઝર્સમાં ૧૨ કરોડ monthly બેસિસ પર સક્રિય રહે છે સ્ટેસ્ટિતા નો દાવો છે કે ૨૦૨૦ સુધી ભારતમાં લગભગ ૬૭% ઇન્ટરનેટ યુઝર્સ ૩૫ વર્ષથી ઓછી ઉંમર વાળા હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here