કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલય ઈલેક્ટ્રીક વિહિકલ ની ઓળખ માટે દેશના દરેક રાજ્યો ને પત્ર લખવાનું કામ ચાલુ છે. અને તેમ જણાવ્યું કે રાજ્યમાં ઇલેક્ટ્રિક વિહિકલ રજીસ્ટર થયેલા વાહન ને રજીસ્ટ્રેશન થયેલી નંબર પ્લેટ બ્લેક ગ્રાઉન્ડ વાળી હોવી જોઈએ જેમાં નંબર વાઈટ કલર થી લખેલો હોવો જોઈએ.
કોમર્શિયલ વિહિકલ
સરકારના પત્ર મુજબ પ્રાઇવેટ કોમર્શીયલ વ્હીકલ ની રજીસ્ટ્રેશન પ્લેટ નો બેકગ્રાઉન્ડ ગ્રીન કલર નું હોવું જોઈએ અને નંબર પીળા કલર નો હોવો જોઈએ તેવો નિર્દેશ કર્યું છે. નીતિ આયોગ એક કેન્દ્ર સરકાર માટે આ પ્રકારનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેમાં કેન્દ્રના સાત મંત્રાલય પાવર, રોડ હેવી ઈન્ડસ્ટ્રીઝ ની મદદ લેવામાં આવી છે.
શું હતું કારણ
સરકારના ઇલેક્ટ્રોનિક વાહનો ખરીદાર માટે પાર્કીંગ અને ટોલ માં ડિસ્કાઉન્ટ આપવા માંગે છે. એટલા માટે કારની અલગ ઓળખ માટે સરકાર ઈલેક્ટ્રીક વિહિકલ ને અલગથી ઓળખ કરવા માંગે છે. જેમાં સરળતાથી પાર્કિંગ અને ટોલ માં ફાયદો મેળવી શકે.
ભારતમાં હોય છે ચાર પ્રકારની નંબર પ્લેટ
ભારતમાં ચાર પ્રકારની નંબર પ્લેટ છે. પર્સનલ વ્હીકલમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડ બ્લેક નંબર અને લેટર, કોમર્શિયલ વિહિકલ માટે યલો બેગ્રાઉન્ડ ની સાથે બ્લેક લેટર, સેલ્ફ ડ્રાઇવિંગ રિટલ વ્હીકલ માટે બ્લેક બેગ્રાઉન્ડ સાથે વાઈટ લેટર, હાય કમિશનના વિહિકલ માટે બ્લુ બેગ્રાઉન્ડ સાથે વાઈટ લેટર. ની નોંધણી કરાવી શકાય.
મીલેટરી વિહિકલ માટે અલગ પ્રકારની નંબર પ્લેટ
રક્ષા મંત્રાલય તરફથી મિલેટ્રી વિહિકલના રજીસ્ટ્રેશન માટે અલગ પ્રકારના નંબર પ્લેટ હોય છે સાથે રાષ્ટ્રપતિ અને ગવર્નરના વ્હીકલ માટે રેડ બેગ્રાઉન્ડ રજીસ્ટ્રેશન પ્લેટ ની સાથે રાષ્ટ્રીય પ્રતીક નું ચિન્હ આ લગાવવામાં આવે છે.