લીલા મરચાનાં લોટ વાળા શાકની રેસીપી

0
233

સામગ્રીઃ

  • 100 ગ્રામ મરચા
  • 3 મોટા ચમચા ચણાનો લોટ
  • 2 ચમચી તેલ
  • ચપટી હીંગ
  • અડધી ચમચી હળદર
  • સ્વાદાનુસાર નમક
  • પાણી પેસ્ટ બનાવવા માટે

રીત :

લીલા મરચા નું લોટ વાળું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેને તમે સંભારા તરીકે પણ લઈ શકો છો.

લીલા મરચા નું શાક બનાવવા માટે તેલ ને કડાઈ માં ગરમ કરવા મૂકવું . તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ નાખવી. એ ઓછી તેમાં લાંબા કાપેલા મરચા નાખવા અને ગેસ ને સાવ ધીમો કરી મરચા ને પાકવા માટે ઢાંકી દેવા.

એક વાટકી માં ચણા નો લોટ લઈ તેમાં પાણી નાખી પેસ્ટ બનાવો. 2 થી 3 મિનિટ પછી મરચા નું ઢાંકણ ખોલી ચણા ના લોટ ની પેસ્ટ તેમાં ઉમેરવી અને ખૂબ જ સારી રીતે 1 થી 2 મિનિટ સુધી હલાવી ગેસ બંધ કરી દેવો.

આ રીતે જ તેને સર્વ કરો. જો તમે તેને સ્ટોર કરવા માંગો છો તો ફ્રીઝ માં પેક ડબ્બા માં મૂકી દેવું.

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ્સ પ્રમાણે સૌપ્રથમ Visit Group ની બાજુના ત્રણ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લીક કરો અને પછી See First પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુક માં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ તથા પ્રેમનો પાસવર્ડ જરૂરથી લાઇક કરી લેજો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here