કુંભ રાશિ માટે ૨૦૧૯નું વર્ષ કેવું રહેશે? જાણો ૨૦૧૯નું સંપૂર્ણ રાશિ ભવિષ્ય

0
1987

મિત્રો કુંભ રાશિ વાળા ને 2019 ના વર્ષમાં ઇતિહાસ બદલશે. મિત્રો કુંભ રાશિ આવવા વાળા 2019 મા ઘણું બધું બદલાશે. આ વર્ષ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. કુંભ રાશિ વાળા ને વર્તમાન ભલે ગમે તેવો હોય પણ ભવિષ્ય ખૂબ જ મજબૂત છે. 2019 નું વર્ષ તમારા જીવનમાં ખૂબ જ ખુશી લાવશે. કેમકે આ વર્ષ તમારા માટે ખૂબ જ લકી છે, 2018માં તમે ગમે તે વિચાર્યું છે તે બધુ 2019માં પૂર્ણ થશે.

તમારા જે કંઈ પણ કામ અધૂરા રહ્યા છે તે આ વર્ષમાં પૂરા થશે, અને આ વર્ષ તમારા માટે ખૂબ જ સફળતા ભર્યું હશે. આપણા જીવનમાં જે કંઈ પણ પરિસ્થિતિ આવે છે તેનો સંબંધ આપણા ગ્રહો સાથે જોડાયેલો હોય છે. આપણા જીવનમાં ગ્રહોનો ખૂબ જ પ્રભાવ પડે છે ગોચરમાં ગ્રહોનું સ્થાન આપણા વર્તમાન અને ભવિષ્ય પર નિર્ધારિત હોય છે. 2019 માં ગોચરમાં ગ્રહોની સ્થિતિ એવી રીતે છે કે આ વર્ષ તમારા માટે ખૂબ જ સારુ રહેશે.

2019 માં ગ્રહો એવી રીતે છે આ વર્ષમાં તમને સફળતા અપાવવા મુખ્ય કારણ તમારા ધન ભાવના સ્વામી તમારા બીજા ભાવના સ્વામી બૃહસ્પતિદેવ છે તમારા લાભ ભાવના સ્વામી તમારા બારમા ભાવના સ્વામી બ્રહસ્પતિ દેવ છે અને તમારા લગ્નના સ્વામી શનિદેવ છે મિત્રો બૃહસ્પતિદેવ તમારા ધન ભાવના અને લાભ ભાવનો સ્વામી છે આખુ વર્ષ બૃહસ્પતિદેવ તમારા મિત્રોને રાશિમાં રહેશે.

૨૯ માર્ચ 2019 માં વૃશ્ચિક રાશિમાં દસમા ભાવમાં રહેશે 29 માર્ચ થી 22 એપ્રિલ સુધી ધન રાશિમાં રહેશે અને તમારા લાભ સ્થાનમાં જ રહેશે અને 23 એપ્રિલ થી ફરીથી રાશિમાં રહેશે. ૫ નવેમ્બર થી ફરી ધન રાશિમાં રહેશે આખું વર્ષ બૃહસ્પતિદેવ મિત્રો ની રાશિમાં રહેશે તમારા લાભ અને કરિયરના સ્વામી બૃહસ્પતિદેવ તમે સફળતા અપાવશે. તમારા વ્યાપારમાં સફળતા મળશે. ધન લાભ થશે નોકરી કરવા વાળાને પ્રમોશન મળશે.

2019 ના વર્ષમાં દરેક કામમાં સફળતા મળશે વ્યાપાર ક્ષેત્રમાં પણ સફળતા મળશે અને વ્યાપારમાં તરક્કી થશે. ઘર-પરિવાર માટે પણ તમે ઘણું બધું કરશો આ વર્ષ તમે નવી ગાડી નવી જમીન ખરીદી શકશો. બૃહસ્પતિ દેવની કૃપાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ આવશે પ્રેમ અને વિશ્વાસ વધશે બ્રહસ્પતિ દેવ ની કૃપા થી તમારા વ્યવસાયમાં લાભ થશે. સામાજિક ક્ષેત્રે તમારું નામ હશે અને માન સન્માન મળશે.

2019 માં લગ્ન જીવનમાં સફળતા જોવા મળશે. અત્યાર સુધી લગ્નજીવનમાં જે કોઈ પ્રોબ્લેમ હતા તે 2019 માં પુરા થશે. તમારા ઘર પરિવારમાં માંગલિક કાર્ય પૂરું થશે. બીજો મુખ્ય કારણ તમારા લગ્નના સ્વામી શનિદેવ આખું વર્ષ ધન રાશિમાં તમારા ફેવરમાં રહેશે. તમારા લાભ સ્થાનમાં રહેશે જેમ જેમ આ વર્ષ આગળ વધશે તેમ તેમ તમને સફળતા પ્રાપ્ત થશે. તેની ઉપરાંત રાહુ અને કેતુ સાત માર્ચથી ઉપરાંત થઈ જશે. સાત માર્ચ થી રાહુ મિથુન રાશિમાં જશે, અને કેતુ મીન રાશિમાં જશે. ૪ માર્ચ થી વર્ષના અંત સુધી તે ઉચ્ચ સ્થિતિમાં રહેશે. તમારા માટે રાહુ પંચમ ભાવમાં આવી જશે અને કેતુ તમારા લાભ સ્થાનમાં રહેશે જેનાથી તમને સફળતા પ્રાપ્ત થશે.

રાહુ અને કેતુ નુ આ સ્થાન થી તમને ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે. આ ઉપરાંત ચાર ગ્રહ સૂર્ય, બુધ, મંગળ, શુક્ર, વર્ષમાં ૧૦ મહિના સુધી તમારા પક્ષમાં રહેશે, કુંભ રાશિવાળા માટે 2019 ના વર્ષમાં ખૂબ જ સફળતા મળશે. મિત્રો તમને અમારો આ લેખ વાંચવા બદલ ખુબ ખુબ આભાર. જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને લોકો સુધી પહોંચાડો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here