કોઈપણ કિંમતે ૨૦૧૯માં દેશના પ્રધાનમંત્રી બનશે આ નેતા, જન્મથી અંધ સંત મહાત્માએ કરી ભવિષ્યવાણી

1
7953

૨૦૧૯ના લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેવામાં સામાન્ય માણસના મનમાં એક જ સવાલ અત્યારે થઈ રહ્યો છે કે, આખરે હવે દેશના પ્રધાનમંત્રી કોણ બનશે? હાલમાં જ થયેલા પાંચ રાજયોની ચુંટણીમાં કોંગ્રેસ દ્વારા પોતાની સ્થિતિ વધારે મજબૂત કરી લેવામાં આવી હતી. એવામાં હવે ૨૦૧૯ના લોકસભાની ચૂંટણીમાં હવે વધારે ઉત્સુકતા લોકોને રહેવાની.

દેશમાં ચાલી રહેલી આ ગરમા ગરમ રાજનીતિના માહોલમાં એક સંત મહાત્માએ વધારે ઉત્સુકતા બનાવી દીધી છે. તેઓએ પોતાની ભવિષ્યવાણીમાં જણાવ્યુ છે કે ૨૦૧૯ની ચુંટણીમાં કઈ પાર્ટીને વિજય મળશે અને ક્યાં નેતા પ્રધાનમંત્રીએ બનવાના છે. તો ચાલો વિસ્તાર પૂર્વક આ વાતને જાણીએ.

સંત મહાત્મા શ્રી જગતગુરુ રમાનંદચાર્યને કોણ નથી જાણતું, તેઓ દ્વારા કરવામાં આવેલી અત્યારસુધીને દરેક ભવિષ્યવાણી સચોટ સાબિત થઈ છે. માત્ર ૨ મહિનાની ઉંમરે પોતાની આંખો ગુમાવી દેનારા પૂજનીય મહાત્મા શ્રી જગતગુરુ રમાનંદચાર્યજી એ ૨૦૧૯માં થનારી લોકસભાની ચૂંટણીની અચૂક ભવિષ્યવાણી કરી છે. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે તેમની ભવિષ્યવાણી પર ઘણા રાજકીય પક્ષોની નજર રહેતી હોય છે.

તેમણે ૨૦૧૯ની ચૂંટણીને લઈને ભવિષ્યવાણી કરી છે કે, ભલે ભાજપ અત્યારે ૩ રાજ્યોમાં હારી ચૂકી છે પણ નિશ્ચિત છે કે ૨૦૧૯માં ભાજપ ખૂબ જ મોટા અંતર સાથે જીતવાની છે. તેમની ભવિષ્યવાણી અનુસાર ભાજપ ફરી એકવાર કેન્દ્રમાં પૂર્ણ બહુમતથી સરકાર બનાવશે.

શ્રી જગતગુરુ રમાનંદચાર્યએ પોતાની ભવિષ્યવાણીમાં આગળ જણાવ્યુ હતું કે, લોકસભાની ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદી જ દેશના પ્રધાનમંત્રી બનશે. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ કોઈ પહેલો પ્રસંગ નથી કે જ્યારે કોઈ જ્યોતિષ દ્વારા પ્રધાનમંત્રી મોદીના જીતવાની ભવિષ્યવાણી કરી હોય, આ પહેલા પણ હરિદ્વાર થી લઈને વારાણસી અને મથુરાના મોટા મોટા જ્યોતિષો પણ પ્રધાનમંત્રી મોદીના જીતવાની ભવિષ્યવાણી કરી ચૂક્યા છે.

મિત્રો, તમને શું લાગે છે કે ભાજપ ૨૦૧૯ની ચુંટણીમાં જીતી શકશે? શું પ્રધાનમંત્રી ફરી એકવાર જનતાની સેવા માટે પ્રધાનમંત્રી બની શકશે? તમારું સૂચન અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ પ્રમાણે સૌ પ્રથમ Visit Group ની બાજુના ત્રણ ડોટ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લિક કરો અને પછી See First પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુકમાં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ તથા પ્રેમનો પાસવર્ડ જરૂરથી લાઇક કરી લેજો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here