ખુશખબરી ! મોદી સરકાર આ ગરમીમાં વેચશે સસ્તુ AC, જાણો નવી સ્કીમ વિશે

0
4570

આ ગરમીમાં આ ખબર તમારા માટે ખૂબ જ રાહત ભરી થવાની છે. દેશ ની મોદી સરકાર દરેક ઘર પર પહોંચાડવાના માટે સસ્તો એસી બજારમાં ઉપલબ્ધ કરવા જઈ રહી છે. સરકાર લોકોને બજાર કિંમતે ૧૫ થી ૨૦ ફીસદી સુધી સસ્તું ખરીદવાનો મોકો આપશે. EESL સરકારી કંપની આ એસી લોન્ચ કરશે. આ એસીની કિંમત તમારા બજેટમાં હશે અને સાથે જ ઓછી વિજળી વાપરશે.

ઓનલાઈન ખરીદવાનો મોકો

તેને તમે ઘરે બેઠા ઓનલાઇન ખરીદી શકો છો અને ચાહો તો એક્સચેન્જ ઓફર નો ફાયદો પણ ઉઠાવી શકો છો. પોતાની જૂની એસિ બદલીને પણ નવી લઈ શકો છો. આ એસી તમારા વીજળીના બીલ માં લગભગ ૩૫ થી ૪૦ ફીસદી સુધી ઓછું આવશે. સરકાર આ સુવિધા આગલા એક દોઢ મહિનામાં આપશે. ખરાબ થવા પર તમને કંપનીમાં ચક્કર લગાવવાની જરૂર નથી. LG, Panasonic, Blue Star, Godrej જેવી કંપનીઓએ સપ્લાય કરવાની રેસમાં છે.

24 કલાક ની ભીતર મળશે ડીલેવરી

ઓનલાઇન બુકિંગ ના 24 કલાક ની અંદર એસી તમારા ઘરમાં લગાવવા ની ગેરંટી છે. તેના માટે સરકારી કંપની EESL જુલાઈથી ગ્રાહકો માટે માર્કેટ પ્લેસ લોન્ચ કરશે.

જુલાઈથી મળશે સસ્તું એસી

ગ્રાહકને જુલાઈ સુધી સસ્તા એસી મળવાના શરૂ થઈ જશે. તેમજ કંપનીના આગલા બે વર્ષ સુધી બે લાખ લોકોને એસી વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે. ધ્યાન રાખો કે આ એસી તે ગ્રાહક ખરીદી શકે છે જેનું નામ પર વીજળી નું કનેક્શન હશે.

કહી દઈએ કે EESL તે જ કંપની છે જેનાથી દેશના ઘરોમાં સસ્તો એલઇડી બલ્બ અને ટ્યુબલાઈટ ઉપલબ્ધ કરાવી હતી. હવે કંપનીનું લક્ષ્ય ઘરે-ઘરે સસ્તા એસી પહોંચાડવાનો છે. આ કંપનીના સસ્તા ટ્યુબલાઈટ અને પંખા ને વેચવાનું કામ વીજળી દેવા વાળી કંપની ડેસકોમ કંપની સાથે મળીને કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here