ખબર પડી ગઈ કે જીયોનાં ક્યાં પ્લાનમાં 4K TV ફ્રી મળવાનું છે

0
1224

રિલાયન્સ જીઓ એ લગભગ એક મહિના પછી જીયો ફાઇબર બ્રોડબેન્ડ સેવા લોન્ચ કરી દીધી. 12 ઓગસ્ટ 2019 ના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ની જનરલ મીટીંગ થઇ હતી. તેમાં મુકેશ અંબાણી એ જાહેર કર્યું કે રિલાયન્સ જીઓ ગીગા ફાઇબર સેવા 5 સપ્ટેમ્બર 2019ના ચાલુ કરશે. જીઓ ગીગા ફાઇબરનો 699 વાળા પ્લાનમાં 100 mbps ની સ્પીડ મળશે. અને 8,499 રૂપિયાવાળા પ્લાનમાં 1 gbps સુધીની સ્પીડ મળશે.

ગોલ્ડ અને તેનાથી ઉપરનો જે પ્લાન છે તેમાં ટીવી મળશે. Gold plan 1299 રૂપિયાનું છે. અને તેની ઉપર ડાયમંડ પ્લાન છે તે 2,499 રૂપિયાનો છે અને પ્લેટિનિયમ પ્લાન 3,999 રૂપિયાનો છે અને સૌથી મોંઘો ટાઇટેનિયમ પ્લાન 8,999 રૂપિયાનો છે.

શું છે 699 વાળો બ્રોંજ પ્લાન

699 વાળા પ્લાનને બ્રોંજ નામ આપવામાં આવ્યું છે. તેમાં યુઝર્સને 100 એમબીપીએસ સુધીની સ્પીડ મળશે. આ પ્લાનમાં 100 gb અને 50 gb એડિશનલ ડેટા મળશે. ડેટા પુરા થઇ ગયા પછી પણ એક એમબીબીએસ સુધીની સ્પીડ મળશે. આ ઓફર માં કસ્ટમર ફ્રી વોઇસ કોલ નો ફાયદો મળશે.

સિલ્વર પ્લાન 849 નો છે

આ પ્લાન મા પણ સ્પીડ મળશે 100 એમબીપીએસ જ રહેશે અને ડેટા મળશે 200 gb અને 200 gb એડિશનલ ડેટા મળશે. રીટા પૂરું થઈ ગયા પછી એક એમબીપીએસની સ્પીડ મળશે અને ફ્રી વોઇસ કોલ નો લાભ આમાં પર મળશે.

1,299 રૂપિયા માં ગોલ્ડ પ્લાન

જીયો એ 1299 રૂપિયાવાળા ગોલ્ડ પ્લાનમાં 250 એમબીપીએસની સ્પીડ મળશે અને તેની સાથે 500 gb ડેટા પણ મળશે અને તેની સાથે 250gb એડિશનલ ડેટા પણ મળશે. બીજા પ્લાન દ્વારા આમાં પણ ફ્રી કોલ્સની સુવિધા મળશે. હા પ્લાન ના યૂઝર્સને 4k સ્માર્ટ ટીવી મળશે.

2,499 ડાયમન્ડ પ્લાન

આ પ્લાનમાં 400 એમબીબીએસ સ્પીડ મળશે ડેટા લિમીટ 1250gb હશે. એક્સ્ટ્રા ડેટા 250gb મળશે તેની સાથે વોઈસ કોલ ફ્રી છે ટીવી વીડિયો કોલિંગ પણ અને તેની સાથે કોન્ટેક શેરિંગ અને ડિવાઇસ સિક્યુરિટી પણ છે 2499 રૂપિયાના પ્લાનમાં 24 ઇંચનો એચડી ટીવી મળશે.

3,999 પ્લેટિનિયમ પ્લાન

રિલાયન્સ જીયોના 3999 રૂપિયા વાળા પ્લેટિનિયમ પ્લાનમાં યુઝર્સને 1gbps ની સ્પીડ મળશે પ્લાનના યુઝર્સને અનલિમિટેડ મળશે અને અનલિમિટેડ માં 2500gb નો કેપ લગાવવામાં આવ્યું છે. યૂઝર્સને આ પ્લાનમાં ફ્રી વોઇસ કોલિંગ અને તેની સાથે 32 ઇંચ નું એચડી ટીવી મળશે.

8,499 ટાઇટેનિયમ પ્લાન

આ પ્લાન સૌથી મોંઘો પ્લાન છે jio ના 8499 રૂપિયાવાળા monthly rental plan યૂઝર્સને 1gbps સુધીની સ્પીડ મળશે આ પ્લાનમાં યૂઝર્સને 43 ઇંચ નો 4k tv મળશે અને દર મહિના માટે 5000 જીબી ડેટા મળશે તે ઉપરાંત વીડિયો કોલિંગ કોન્ટેક્ટ અને હોમ ડિવાઇસની સિકયોરિટી ફર્સ્ટ ડે ફર્સ્ટ શો એટલે કે સિનેમા થિયેટર માં રિલીઝ થતી તમે તમારા ઘરમાં જોઈ શકશો તે ઉપરાંત વર્ચ્યુઅલ રિયાલિટી હેન્ડસેટ પણ ફ્રીમાં આપશે.

કંપનીના કહ્યા પ્રમાણે અત્યાર સુધી 1600 શહેરમાં 1.5 કરોડ લોકોએ લાન જીઓ ફાઇબર માટે રજીસ્ટ્રેશન કર્યું છે. Jio ફાઇબર ના બધા પ્લાન અત્યાર માટે પ્રીપેડ છે કંપનીએ કહ્યું છે કે આવતા સમયમાં પોસ્ટેડ પ્લાન પણ લોન્ચ કરશે કનેક્શન માટે 2500 રૂપિયા એક વખત પેમેન્ટ કરવાના રહેશે અને તેમાં 500 રૂપિયા ડીપોઝીટ છે અને એક હજાર રૂપિયા નોન રિફંડેબલ છે એટલે તમે જ્યારે કનેક્શન બંધ કરાવો છો ત્યારે તમને પંદરસો રૂપિયા પાછા મળશે.

ફાઇબરમાં યૂઝર્સની પાસે 3 6 અને 12 મહિનાની યોજનાઓ ઉપલબ્ધ છે બેંક ટાઈપના માધ્યમથી જીઓ આકર્ષક ઇએમઆઇ યોજના પણ આપે છે વેલકમ ઓફર નીચે 699 રૂપિયા અને 849 રૂપિયાના પ્લાનની સાથે ત્રણ મહિના માટે જીઓસાવન અને જીઓ સિનેમા એક એપ્લિકેશન છે તે subscription ફ્રી આપવામાં આવે છે.

1299 રૂપિયા થી 8499 રૂપિયાના પ્લાનની સાથે jio હોમ ગેટવે જેની કિંમત પાંચ હજાર રૂપિયા છે અને jio સેટઅપ બોક્સ 4k જેની કિંમત 6400 રૂપિયા છે તે ફ્રીમાં આપવામાં આવશે.

હવે સૌથી મોટો પ્રશ્ન કે જીઓ ફાઇબર કેવી રીતે મેળવવો

  • 1 www.jio.com અથવા Myjio એપ્લિકેશન ડાઉનલોડ કરવી.
  • 2 jio fibre સેવા માટે રજીસ્ટર કરવું.
  • 3 jio ફાઇબર જો તમારા ક્ષેત્રમાં હશે ઉપલબ્ધ હશે તો jio તમારા સાથે સીધો સંપર્ક કરશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here