મિત્રો આજે અમે જણાવીશું વાળના બિઝનેસ વિશે. રાજસ્થાન અને દિલ્હીની આસપાસ આ વાળ નો બિઝનેસ 25 હજાર કરોડ સુધી પહોંચે છે. ચોટલા કાપવાની ઘટના થયા બાદ હર કોઇ જાણવા માંગે છે કે આ વાળ કપાયા પછી ક્યાં જાય છે. મીડિયામાં એ સમાચારો માટે ઘણા બધા વિચારો સામે આવ્યા છે પણ હજી પણ તટસ્થ નિર્ણય સામે આવ્યો નથી.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતના ની મહિલાઓ ના વાળ ની કિંમત યુરોપ અને એશિયા જેવા દેશોમાં બીજા ઘણા બધા દેશોમાં તેની કિંમત ખૂબ જ વધારે છે. રિપોર્ટ અનુસાર ભારતમાં વાળ નો બિઝનેસ 30 ટકા વધારે જ થતો જાય છે. વાળ નો સૌથી મોટો હિસ્સો ભારતમાં મંદિરોમાંથી આવે છે. આવો જાણીએ ભારતમાં થઈ રહ્યો થઈ રહેલો વાળના બિઝનેસ વિશે.
આ માર્કેટ ભારતમાં વધતો જાય છે તેથી ભારતમાં વાળ નો બિઝનેસ 25 હજાર કરોડથી પણ વધારે થાય છે. 2013માં આ બિઝનેસ વીસ હજાર સુધી પહોંચ્યો હતો. આ વાળોને ભારતના મંદિરો માંથી લેવામાં આવે છે. તેમા તિરુપતિ મંદિર નો સૌથી વધારે ભાગ છે તે સિવાય તમિલનાડુ નું મંદિર પણ આમાં ભૂમિકા ભજવે છે.
દક્ષિણ ભારતમાં મહિલાઓ પોતાના વાળનું દાન કરે છે તેવી પરંપરા છે. વાળની બોલી ઓ લગાવવામાં આવે છે . મહારાષ્ટ્રના એક મંદિરમાં દર વર્ષે ૩૦,૦૦૦ ટન વાળ નીકળે છે. સારા વાળને 12000 પ્રતિ કિલો વેચવામાં આવે છે. જે વાળ સારા ન હોય તે ૪૦ રૂપિયા કિલો વહેંચવામાં આવે છે. ભારતનો આ બિઝનેસ એટલા માટે વધી રહ્યો છે કારણ કે મહિલાઓનાં વાળ ખૂબ જ સારા કવોલેટીના છે.
ભારતની મહિલાઓ ના વાળ સખત નથી હોતા. ભારતની મહિલાઓ વધારે પડતા કેમિકલવાળા શેમ્પૂનો પ્રયોગ નથી કરતી તેથી જ તેમના વાળ વધારે માનવામાં આવે છે. ચેન્નાઈના એક કારખાનામાં આ વાળો ને પહોંચાડવામાં આવે છે અને પહેલા તેને ધોવામાં આવે છે પછી તેને એક વીક મા બાંધીને પછી તેની સપ્લાય કરવામાં આવે છે. ભારતના વાળની સૌથી વધારે માંગ યુરોપમાં છે. આ વાળો ની યુરોપમાં ફેશન શો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મંદિરમાંથી નીકળતા વાળને જીએસટી લાગતો નથી. આવનારા વર્ષોમાં આ વાળ નો બિઝનેસ હજી વધતો જશે.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.