કામવાસના માંથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય? જાણો તેનો ઉપાય

0
1303

મિત્રો હિન્દુ ધર્મ ના શાસ્ત્ર આપણ ને ચાર આશ્રમ વિશે જણાવે છે. આ આશ્રમ ની વ્યવસ્થા બતાવે છે કે ક્યાં આશ્રમ ની અવસ્થામાં તમારે વિદ્યા ગ્રહણ કરવી જોઈએ, રમવું જોઈએ, ઘરસંસાર વસાવવો જોઈએ ક્યારે પૈસા કમાવવા જોઈએ. આ આશ્રમ ની રીતે જીવનાર વ્યક્તિ નું જીવન સુખદ હોય છે.

પરંતુ તમે એવા ઘણા લોકો જોયા હશે જેમની ઉંમર ઘણી મોટી હોય છે પરંતુ તેમના કાર્યો આપણ ને પણ શરમ આવી જાય તેવા હોય છે. તેઓ હમેશા દુઃખી જ રહે છે. હદ થી વધારે કોઈપણ આશ્રમ ની અવસ્થા આપણાં માટે સારી નથી હોતી.

આજે આપણે વાત કરીશું કે કેમ ઘણા લોકો કામવાસના માં ડૂબેલા રહે છે. જે લોકો બાળપણમાં સારી રીતે આનંદ માં ન રહ્યા હોય તેઓ પછી હમેશાં બાળપણમાં જ ડૂબેલા રહે છે. જો તમે ટેનવ માણી લીધું તો તમને એમ થશે કે હવે બાળપણ પૂરું થઈ ગયું. હવે અપને જુવાન થઈ ગયા.

જ્યારે તમે 16 – 17 વર્ષ ના થઈ જાવ ત્યારે કામદેવ તમારા માં પ્રવેશ કરી લે છે. તમારા મન માં કામવાસના ને લઈને છોકરી તરફ આકર્ષિત થવા લાગો છો. પરંતુ ઘણા લોકો કહે છે કે સૌ પહેલા કેરિયર બનાવવું જોઈએ પછી બીજા બધા વિશે વિચાર કરાય. તે કુદરતી છે કે 16 – 17 વર્ષ ની ઉંમર માં કામવાસના ના વિચાર આવે. તેથી ત્યારે તમને કેરિયર ની ચિંતા નથી થતી હોતી.

તમારે કરવું શું જોઈએ ? તમે જેમ તમારું બાળપણ માણ્યું તે રીતે આ સમય ને પણ માણો. જો તમે આવું નહિ કરો તો તમે કેરિયર બનાવવામાં પણ તમારું પૂરતું ધ્યાન નહિ આપી શકો. જો તમે કેરિયર માં સફળ થઈ ગયા તો આખું જીવન કામવાસના તમારો પીછો કરતી રહેશે. ઘણા લોકોને તમે જોયું હશે કે 35 – 40 વર્ષ ની ઉંમર માં વ્યક્તિ ને મોટી સફળતા મળે છે.

જ્યાં સુધી તમે કામવાસના થી સનતુષ્ટ નહિ થાવ ત્યાં સુધી તમારું મન તેમાં જ રહેશે. પછી તમને તેના વારંવાર વિચાર નહિ આવે. એ પછી જ તમને કેરિયર નું મહત્વ સમજાશે. જીવનમાં અવસ્થા મુજબ ચાલતું રહેવું જોઈએ. ઘરડા થશો ત્યારે તમને ફક્ત ધર્મ માં જ આનન્દ આવશે. તેથી સમય સાથે બધી જ અવસ્થા માં જીવતા રહો. આ રીતે હમેશાં તમારું જીવન સુખમય રહેંશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here